Ekalvir - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
7 reviews
Ebook
312
Pages

About this ebook

આઇગોરના દિમાગનો કબજો તેની ભૂતપૂર્વ પત્ની ઇવાએ લઈ લીધો છે. આઇગોર દેખાવડો અને ધનવાન હોવા છતાં ઇવા એક સફળ ફેશન ડિઝાઇનરને ખાતર પતિને તરછોડી દે છે અને આ વાત આઇગોરને સતત ડંખ્યા કરે છે. તેથી ઇવાને પાછી મેળવવા માટે તે કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચે છે. વૈભવ અને દંભમાં રાચતા ઉચ્ચ વર્ગની વચ્ચે આવીને તે હિંસાનું ર૪ કલાકનું દિલધડક મિશન શરૂ કરે છે. આવડત, જ્ઞાન અને બુદ્ધિચાતુર્યના અજોડ સમન્વયના જોરે પોતાની પ્રિય પત્નીને પાછી મેળવવા વિશ્વાનો સંહાર કરવા તે વચનબદ્ધ છે. અને તે કાયમ પોતાનું વચન પાળે જ છે.... પોલો કોએલોનાં લખાણે વિશ્વાભરના કરોડો વાચકોને ઘેલું લગાડયું છે અને પ્રેરણા પૂરી પાડી છે. 'એકલવીર'માં તેમણે ખ્યાતનામ હસ્તીઓના જીવનની કાળી બાજુને સચોટ રીતે છતી કરી છે અને આપણે જે વિશ્વામાં જીવી રહ્યા છીએ તે કેવી રીતે આપણા હૃદયમાં સચવાઈ રહેલા સત્યનો છેદ ઉડાડે છે તેનું દિલચશ્પ વર્ણન કર્યું છે.
આઇગોરના દિમાગનો કબજો તેની ભૂતપૂર્વ પત્ની ઇવાએ લઈ લીધો છે. આઇગોર દેખાવડો અને ધનવાન હોવા છતાં ઇવા એક સફળ ફેશન ડિઝાઇનરને ખાતર પતિને તરછોડી દે છે અને આ વાત આઇગોરને સતત ડંખ્યા કરે છે. તેથી ઇવાને પાછી મેળવવા માટે તે કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચે છે. વૈભવ અને દંભમાં રાચતા ઉચ્ચ વર્ગની વચ્ચ...

Discover more

Ratings and reviews

7 reviews
Darshan Prajapati
July 28, 2019
This book is not visible properly on iPhone. It shows junk characters when I open it in Play Books app or Chrome browser in iPhone. Seems like it's an encoding issue. Please resolve this.
Did you find this helpful?
A Google user
January 17, 2018
thanks got refund after unsuccessful purchase
1 person found this review helpful
Did you find this helpful?
A Google user
June 9, 2018
Good
1 person found this review helpful
Did you find this helpful?

About the author

પૉલો કોએલોનો જન્મ બ્રાઝિલમાં થયો છે. આજે દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં તેમનું સ્થાન મોખરે છે. "ધી ઍલ્કેમસ્ટિ'' તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, જેનાથી તેઓ ખ્યાતનામ થયા. વિશ્વની ૬૭ ભાષાઓમાં "ધી ઍલ્કેમસ્ટિ''નો અનુવાદ થયો છે. દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં પૉલો કોએલોનું નામ મોખરે છે. વિશ્વભરમાં તેમનાં પુસ્તકોની ૧૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે તથા ૬૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. તેમનાં પુસ્તકો ૧પ૦ દેશોમાં પ્રકાશતિ થયાં છે. સંયુક્ત રાષ્ટ્રસંધે ર૦૦૭માં તેમની "રાષ્ટ્રસંધના શાંતિદૂત'' તરીકે પસંદગી કરી હતી. તેઓ એવા કથાકાર છે કે જેમની કથામાંથી રાષ્ટ્રને પણ પ્રેરણા મળે છે. તેમના લેખનમાં લોકોનાં જીવન બદલી નાંખવાની તાકાત રહેલી છે. પત્ની ક્રિસ્ટીના સાથે તેઓ રિયો દ જાનેરો, બ્રાઝિલ તેમ જ ફ્રાન્સમાં નિવાસ કરે છે. 

પૉલો કોએલોનો જન્મ બ્રાઝિલમાં થયો છે. આજે દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં તેમનું સ્થાન મોખરે છે. "ધી ઍલ્કેમસ્ટિ'' તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, જેનાથી તેઓ ખ્યાતનામ થયા. વિશ્વની ૬૭ ભાષાઓમાં "ધી ઍલ્કેમસ્ટિ''નો અનુવાદ થયો છે. દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં પૉલો કોએલોનું નામ મોખરે છે. વિશ્વભરમાં ત...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.