Alchemist - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
98 reviews
Ebook
128
Pages

About this ebook

દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પોલો કોએલોનું 'એલ્કેમિસ્ટ' એવું જ એક અનોખું પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વાની ૬૭ ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પોલો કોએલોનાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વાભરમાં થયું છે. આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે.
દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પોલો કોએલોનું 'એલ્કેમિસ્ટ' એવું જ એક અનોખું પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વાની ૬૭ ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પોલો કોએલોનાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વાભરમ...

Discover more

Ratings and reviews

98 reviews
maulik sutariya
August 21, 2020
I had purchase this book but I cannot download it. Please solve this issue.
1 person found this review helpful
Did you find this helpful?
Brijeshkumar Kakdiya
July 22, 2019
Everything is what we accept and reject...great thing to be learn...One of the Best book which I read in my life..
2 people found this review helpful
Did you find this helpful?
Rahul Tag
April 17, 2018
The Best Book , At the end if the story you will fall in love with this book.
18 people found this review helpful
Did you find this helpful?

About the author

પૉલો કોએલોનો જન્મ બ્રાઝિલમાં થયો છે. આજે દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં તેમનું સ્થાન મોખરે છે. "ધી ઍલ્કેમસ્ટિ'' તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, જેનાથી તેઓ ખ્યાતનામ થયા. વિશ્વની ૬૭ ભાષાઓમાં "ધી ઍલ્કેમસ્ટિ''નો અનુવાદ થયો છે. દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં પૉલો કોએલોનું નામ મોખરે છે. વિશ્વભરમાં તેમનાં પુસ્તકોની ૧૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે તથા ૬૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. તેમનાં પુસ્તકો ૧પ૦ દેશોમાં પ્રકાશતિ થયાં છે. સંયુક્ત રાષ્ટ્રસંધે ર૦૦૭માં તેમની "રાષ્ટ્રસંધના શાંતિદૂત'' તરીકે પસંદગી કરી હતી. તેઓ એવા કથાકાર છે કે જેમની કથામાંથી રાષ્ટ્રને પણ પ્રેરણા મળે છે. તેમના લેખનમાં લોકોનાં જીવન બદલી નાંખવાની તાકાત રહેલી છે. પત્ની ક્રિસ્ટીના સાથે તેઓ રિયો દ જાનેરો, બ્રાઝિલ તેમ જ ફ્રાન્સમાં નિવાસ કરે છે.

પૉલો કોએલોનો જન્મ બ્રાઝિલમાં થયો છે. આજે દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં તેમનું સ્થાન મોખરે છે. "ધી ઍલ્કેમસ્ટિ'' તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, જેનાથી તેઓ ખ્યાતનામ થયા. વિશ્વની ૬૭ ભાષાઓમાં "ધી ઍલ્કેમસ્ટિ''નો અનુવાદ થયો છે. દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં પૉલો કોએલોનું નામ મોખરે છે. વિશ્વભરમાં ત...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.