Crime Scene - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
13 reviews
Ebook
184
Pages

About this ebook

ઇંગ્લેન્ડના ડેવોન કિનારા પર આવેલો સૉલ્જર ટાપુ...

ટાપુ પરનો આલિશાન છતાં નિર્જન બંગલો!


એ ટાપુ પર દસ વ્યક્તિઓને ભેગા કોણે કર્યા? શા માટે?


ડિનર સમયે ગ્રામોફોનમાંથી આવતો ભેદી અવાજ સૌના હોશ કેમ ઉડાડે છે?


દરેક વ્યક્તિના રૂમની દીવાલ પર લગાડેલા એકસરખાં જોડકણાં શેનો સંકેત છે?


પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે એક પછી એક થતા Crime અને રૂંવાડાં ખડા કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હોલિવૂડનું મૂવી જોઈ રહ્યા છો!


રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!

ઇંગ્લેન્ડના ડેવોન કિનારા પર આવેલો સૉલ્જર ટાપુ... ટાપુ પરનો આલિશાન છતાં નિર્જન બંગલો! એ ટાપુ પર દસ વ્યક્તિઓને ભેગા કોણે કર્યા? શા માટે? ડિનર સમયે ગ્રામોફોનમાંથી આવતો ભેદી અવાજ સૌના હોશ કેમ ઉડાડે છે? દરેક વ્યક્તિના રૂમની દીવાલ પર લગાડેલા એકસરખાં જોડકણાં શેનો સંકેત છે? પળે પળે તમારો શ્વાસ અદ્ધર...

Discover more

Ratings and reviews

13 reviews
Mitesh chauhan
November 24, 2018
Good one
2 people found this review helpful
Did you find this helpful?
Kishankumar Vasoya
March 11, 2019
Superb
2 people found this review helpful
Did you find this helpful?
A Google user
March 26, 2019
wonderful story
1 person found this review helpful
Did you find this helpful?

About the author

‘અગાથા ક્રિસ્ટી’ એટલે રહસ્યકથાના લેખકોમાં જગમશહૂર નામ. તેમને ‘Queen of Crime’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લખેલી રહસ્યકથાઓની, અંગ્રેજી ભાષામાં 100 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને બીજી 100 કરોડ નકલો દુનિયાની અનેક ભાષામાં અનુવાદિત થઈને સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચી છે. વિશ્વના ઈતિહાસમાં તેઓ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો અંગ્રેજી અને અન્ય ભાષામાં સૌથી વધુ સંખ્યામાં પ્રકાશિત થયાં છે. ફક્ત બાઇબલ અને શેક્સપિયરના પુસ્તકોનું વેચાણ આ સંખ્યાથી વધારે છે. તેમણે 80 ઉપરાંત પુસ્તકો અને 19 નાટકોનું સર્જન કર્યું છે. રહસ્યકથાઓના લોકપ્રિય ડિટેક્ટિવ શેરલોક હોમ્સ જેવાં જ બે વિશિષ્ટ પાત્રો, હરક્યુલ પોઈરો અને મિસ માર્પલનું સર્જન અગાથા ક્રિસ્ટીએ કર્યું છે. વિશ્વભરના કરોડો વાચકોને ઘેલા કરનારી તેમની સસ્પેન્સ અને થ્રિલર કથાઓના અધિકૃત ગુજરાતી વર્ઝન તમારા માટે સૌ પ્રથમવાર અમે રજૂ કરી રહ્યા છીએ.

‘અગાથા ક્રિસ્ટી’ એટલે રહસ્યકથાના લેખકોમાં જગમશહૂર નામ. તેમને ‘Queen of Crime’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લખેલી રહસ્યકથાઓની, અંગ્રેજી ભાષામાં 100 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને બીજી 100 કરોડ નકલો દુનિયાની અનેક ભાષામાં અનુવાદિત થઈને સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચી છે. વિશ્વના ઈતિહાસમાં તેઓ એવા...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.