Hitshatru - Gujarati eBook: અનેક રહસ્યોથી ભરપૂર સાઇકૉલૉજિકલ સસ્પેન્સ થ્રિલર

· R R Sheth & Co Pvt Ltd
Ebook
200
Pages

About this ebook

જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય. અને અંતે હિતેચ્છુનો નકાબ પહેરીને ફરતાં હિતશત્રુનું રહસ્ય. તમારા હૃદયના ધબકારાને વધારી દેતી સુપરફાસ્ટ કથા.
જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્ય...

Discover more

About the author

યુવા લેખક જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી અને તેમાંથી નવલકથા તરફ જવાની પ્રેરણા મળી. તેમની કલમથી અત્યાર સુધી ઘણી અપ્રકાશિત ટૂંકીવાર્તાઓ અને બે નવલકથા, 'હિતશત્રુ' અને 'દસ પાગલ' લખાઈ છે. આર. આર.શેઠ પ્રકાશન દ્વારા હિતશત્રુ પ્રકાશિત થઈ ચુકી છે અને દસ પાગલ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.

યુવા લેખક જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી અને તેમાંથી નવલકથા તરફ જવાની પ્રેરણા મળી. તેમની કલમથી અત્યાર સુધી ઘણી અપ્રકાશિત ટૂંકીવાર્તાઓ અને બે નવલકથા, 'હિતશત્રુ' અને 'દસ પાગલ' લખાઈ છે. આ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.