The Girl - Gujarati eBook: પળે પળ જકડી રાખતી રહસ્ય અને થ્રિલરથી ભરપૂર નવલકથા

· R R Sheth & Co Pvt Ltd
5 reviews
Ebook
274
Pages

About this ebook

યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમાં… …અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર… શું આ કોઠીના રક્તરંજિત ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે? શું આ શ્રાપિત કોઠી નંદિતાને પણ ભરખી જશે? આ છે રહસ્યના અંધકારમાં ડૂબેલા ઇતિહાસને સાહસની મશાલ લઈને પ્રકાશિત કરવા નીકળેલી એક યુવતીની વાત. ગુજરાતી ભાષામાં સારી થ્રિલર કથાઓ લખાતી નથી એ મહેણાંને ભાંગતી આ કથા તમને જકડી રાખશે.
યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમાં… …અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર… શું આ કોઠીના રક્તરંજિત ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે? શું આ શ્રાપિત કોઠી...

Discover more

Ratings and reviews

5 reviews
Shobhan Pillai
September 16, 2020
The Girl - Excellent Suspense Thriller. The character of the novel "Nandita" has all shades of a Woman. Ambitious like Kalpna Chawala, Brave as Rani Laxmibai and Willingness & Feelings like a Mother. The Cinematic writing holds the Grip of Suspense Story. Enjoyed the thrilling advanture of "Nandita".
Did you find this helpful?
Nitesh Mistry
September 14, 2020
પળે પળ જકડી રાખતી રહસ્ય અને થ્રિલરથી ભરપૂર નવલકથા
Did you find this helpful?

About the author

એક સારા લેખક, પત્રકાર અને ફૉટોગ્રાફર તરીકે કળા અને સાહિત્યના ક્ષેત્રે રિદ્ધિ પટેલ નિરંતર પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. તેમણે અમદાવાદની એચ.એ. કૉમર્સ કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ભવન્સ કૉલેજ કેમ્પસમાંથી રાજેન્દ્ર પ્રસાદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન અને મૅનેજમૅન્ટમાંથી પત્રકારત્વ વિષયમાં ગૉલ્ડમેડલ સાથે ડિપ્લોમા કર્યું. રિદ્ધિ પટેલે TV9 ન્યૂઝ ચેનલથી પત્રકારત્વની શરૂઆત કરી. ત્યાર બાદ ‘નમસ્કાર’ સામાયિક, ‘સંદેશ ન્યૂઝ’ ચેનલ અને ‘VTV ન્યૂઝ’ ચેનલ અને ‘ZEE 24 કલાક ન્યૂઝ’ ચેનલ (ZEE MEDIA)સાથે કામ કર્યું. વર્ષ 2012માં તેમનું પ્રથમ પુસ્તક 'અમદાવાદની પોળમાં' સુંદર ફૉટોગ્રાફ્સ સાથે પ્રકાશિત થયું. તેમણે ‘રવીન્દ્ર - એક મેઘધનુષી વ્યક્તિત્વ’, ‘લૅજન્ડરી પોળો’ (અંગ્રેજી ભાષામાં), ‘ટૅમ્પલ્સ ઑફ પોલો ફૉરેસ્ટ’ (અંગ્રેજી અને ગુજરાતી ભાષા) જેવા પુસ્તકોના માધ્યમથી ગુજરાતી ભાષાને ઉત્તમ સાહિત્ય પ્રદાન કર્યું છે. 'The Girl' રિદ્ધિ પટેલની પહેલી નવલકથા છે. આ ઉપરાંત રિદ્ધિ પટેલ તેમના ફેસબુક પેજ પર પ્રવાસ વર્ણન, કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખે છે.

એક સારા લેખક, પત્રકાર અને ફૉટોગ્રાફર તરીકે કળા અને સાહિત્યના ક્ષેત્રે રિદ્ધિ પટેલ નિરંતર પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. તેમણે અમદાવાદની એચ.એ. કૉમર્સ કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ભવન્સ કૉલેજ કેમ્પસમાંથી રાજેન્દ્ર પ્રસાદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન અને મૅનેજમૅન્ટમાંથી પત્રક...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.