Saap Sidi - Gujarati eBook: જીવનમાં આવતા Ups-Downsની રોલરકોસ્ટર રાઇડ

· R R Sheth & Co Pvt Ltd
1 review
Ebook
170
Pages

About this ebook

સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે. સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ...! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ જ તો છે જીવનની સાપ સીડી... અત્યારે પણ આપ જીવનના કોઈ ખાનામાં છો... કેરિયરમાં, કુટુંબ-સમાજમાં, પ્રેમમાં, વેર-ઝેરમાં ક્યાંક આપ છો. આજનો આપનો વિચાર આવતીકાલનું વર્તન બની કોઈ એવો પાસો ફેંકે કે આપ કાં ઊંચાઈના શિખરે પહોંચો અથવા ઊંડી ખાઈમાં ગબડી પડો. એ જ તો છે જીવનની સાપ સીડી. જીવનમાં આવતા Ups-Downsની રોલરકોસ્ટર રાઇડ જેવી આ નવલકથામાં તમને પણ તમારા જ જીવનનું પ્રતિબિંબ દેખાશે.
સાપ સીડી એ જીવનના રંગમંચનું સત્ય છે. સમયના કોઈ એક ચોક્કસ ગાળામાં કોઈ વ્યક્તિ, ઘટના કે વાક્ય આપણા જીવનમાં એવું તોફાન મચાવે છે કે આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. ક્યાં હોઈએ અને ક્યાં પહોંચી જઈએ...! ક્યારેક આસમાનમાંથી જમીન પર પટકાઈએ તો ક્યારેક જમીન પરથી આકાશમાં ઊડવા માંડીએ. એ જ તો છે જીવનની સાપ સીડી...

Discover more

Ratings and reviews

1 review
Sanskrit sambhashan by Dr. Ranjan Joshi
September 9, 2020
Superb novel.. you should read it..
1 person found this review helpful
Did you find this helpful?

About the author

M.C.A.નો અભ્યાસ પૂરો કર્યા બાદ અધ્યાપક તરીકે શ્રી જોયાનંદા કૉલેજ ઑફ ઍજ્યુકેશન, જામનગર ખાતે સેવાઓ આપી રહ્યાં છે. વાંચન અને લેખનનો ઊંડો શોખ ધરાવે છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ `ઓલ ઇઝ વેલ' પ્રકાશિત થયો છે. સુરતથી પ્રકાશિત થતાં ગુજરાત ગાર્ડિયન દૈનિક વર્તમાનપત્રમાં તેમની કોલમ `ડાયરી' સારી લોકપ્રિયતા પામી છે. આ નવલકથા `સાપ સીડી' સાંધ્ય દૈનિક નોબતની સંગત પૂર્તિમાં ધારાવાહી સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા આયોજિત `નવલકથા લેખન સ્પર્ધા'માં `સાપ સીડી'ને પ્રશંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. સાહિત્યિક વેબસાઇટ માતૃભારતી દ્વારા આયોજિત `લૉન્ગ સ્ટોરી કૉમ્પિટીશન'માં તેમની ક્રાઇમ થ્રિલર વાર્તા `મધર ઍક્સપ્રેસ'ને પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો. તેમની વાર્તા `ઓલ ઇઝ વેલ' અને `મા તે મા' સાહિત્યિક ઍપ્લિકેશન જલસો પર વાચિકમ્ સ્વરૂપે પ્રસિદ્ધ થયેલ હતી.

M.C.A.નો અભ્યાસ પૂરો કર્યા બાદ અધ્યાપક તરીકે શ્રી જોયાનંદા કૉલેજ ઑફ ઍજ્યુકેશન, જામનગર ખાતે સેવાઓ આપી રહ્યાં છે. વાંચન અને લેખનનો ઊંડો શોખ ધરાવે છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ `ઓલ ઇઝ વેલ' પ્રકાશિત થયો છે. સુરતથી પ્રકાશિત થતાં ગુજરાત ગાર્ડિયન દૈનિક વર્તમાનપત્રમાં તેમની કોલમ `ડાયરી' સારી લોકપ્રિયતા પા...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.