Time Management Ane Safalta - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
22 reviews
Ebook
144
Pages

About this ebook

જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે પોતાને પણ શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ રાખી કામ કરવું એ બહુ જ જરૂરી છે. "વીતી ગયેલો સમય' એ આપણા વડે ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. પ્રત્યેક સેકન્ડ, મિનીટ, કલાક, રાત-દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને સમજી, પરિશ્રમ કરનાર વ્યક્તિ પ્રત્યેક પગલે સફળતાનાં સોપાન ચડી શકે. આપણે આપણા સમયને રોજિંદા કાર્યક્રમમાં વહેંચીને, તેનું આયોજનપૂર્વક પાલન કરીને, આપણી ટેવોનો હકારાત્મક ઉપયોગ કરીને, અન્ય સફળ વ્યક્તિઓના અનુભવોનો લાભ મેળવીને તેમજ થોડા સમયની બચત કરીને આપણે આપણાં અત્યંત ઉપયોગી કાર્યો સારી રીતે પૂરાં કરી શકીએ છીએ. ટાઈમ મૅનેજમૅન્ટ અને સફળતા પુસ્તક, આજના હરીફાઈભર્યા યુગમાં સમયના સદુપયોગ જેવા મહત્ત્વપૂર્ણ વિષયને કેન્દ્રમાં રાખીને અત્યંત સરળ શૈલીમાં લખાયું છે. સમયનું સાચું મૂલ્યાંકન કરીને તેનો સદુપયોગ કેવી રીતે કરવો, તે અંગેની મૂલ્યવાન Tips આ પુસ્તકમાં આપવામાં આવી છે.
જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે પોતાને પણ શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ રાખી કામ કરવું એ બહુ જ જરૂરી છે. "વીતી ગયેલો સમય' એ આપણા વડે ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. પ્રત્યેક સેકન્ડ, મિનીટ, કલાક, રાત-દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને...

Discover more

Ratings and reviews

22 reviews
Vijay Makwana
March 8, 2020
Really I like very much this book. Yeh book aapko jivan mein time ka Kya roll hai aur aapko kaisa istmal karna chahiye woh time management shikhata hai Jo jivan mein shikhna samjna bahut jaruri hai. Aaap yeh book jarur read kijiye sochiye samjiye aapko bahut pasand aayega.
1 person found this review helpful
Did you find this helpful?
Vijay J Pancholi
May 14, 2017
Thanks & Thanks for the great help for not me Everything use for life મારા માટે ફાયદાકારક છે અને બધા માટે આ એક એવી વ્યક્તિ સાથે સંકળાયેલા રહો તો તમને??? નહીં થાય તે ઉપરાંત 100% મારો વિશ્વાસ છે
7 people found this review helpful
Did you find this helpful?
kishan rangani
April 27, 2020
nice book but so much repeatation...
1 person found this review helpful
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.