કરવાનાં કામો'ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલિટી! કયા કામ માટે કેટલો સમય ફાળવવો એ પણ એક કળા છે. બેસ્ટસેલર પુસ્તકોના લેખક બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો Smart ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહીં કરો કે `મારી પાસે ટાઈમ નથી'. યોગ્ય સમયે કરેલા યોગ્ય કામની ૧૦૦ સફળતા મેળવવા માટે આ પુસ્તકની ૨૧ ટીપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી નીવડશે.
કરવાનાં કામો'ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ કામની ક્વોલિટી! કયા કામ માટે કેટલો સમય ફાળવવો એ...