Negative Thinking Mathi Kevi Rite Bachsho? - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
41 reviews
Ebook
120
Pages

About this ebook

તમે ધણીવાર એવું અનુભવ્યું હશે કે, "...આવું મારી સાથે જ શા માટે થાય છે?' ધણી વખત આપણને અનુકૂળ પરિસ્થતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થન્કિંગના શિકાર તમે નહીં જ બની શકો. મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિટિવ બળ પૂરું પાડે છે. નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી `ગતિ'ને "પ્રગતિ'માં ફેરવી નાખશે. "જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રક્રિયા જ એને "સારું' કે "ખોટું' તરીકે સ્વીકારે છે.'' શેક્સપિયરના આ વિધાનને ટાંકતાં લેખકોએ આ પુસ્તકમાં એવા સ-ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.
તમે ધણીવાર એવું અનુભવ્યું હશે કે, "...આવું મારી સાથે જ શા માટે થાય છે?' ધણી વખત આપણને અનુકૂળ પરિસ્થતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં ...

Discover more

Ratings and reviews

41 reviews
jignesh parmar
February 12, 2019
Life ma agl lai jva mate ane jivan jiva mate bahu j sari book Che ek vakhat zarur vachvi joi jivan ma khub j upyogi sabit thashe vachiya pchi mara jivan ma ghana hakarmakt vicharu senchan thayu Che plz ek var jarur vac jo.......
5 people found this review helpful
Did you find this helpful?
Vimala Christian
March 31, 2016
Negative peoples -very used book.
5 people found this review helpful
Did you find this helpful?
Vijay Damor
June 6, 2018
Nice
3 people found this review helpful
Did you find this helpful?

About the author

જાણીતા પ્રૉફેશ્નલ સ્પીકર, ટ્રેઇનર અને કન્સ્લટન્ટ બ્રાયસ ટ્રેસી અમેરિકામાં કેલિફોર્નિયાના સોલાન બીચ ખાતે બ્રાયન ટ્રેસી ઇન્ટરનૅશનલ નામની ટ્રેઇનિંગ અને કન્સ્લટિંગ કંપની ચલાવે છે. પોતાની મહેનત દ્વારા જ બ્રાયન ટ્રેસીએ કરોડો ડૉલરનું સામ્રાજ્ય જમાવ્યું છે. સાન ડિયેગોના ગૉલ્ફ કોર્સમાં રહેતા બ્રાયન સુખી પરિવાર ધરાવે છે અને તેમને ચાર સંતાનો છે. દર વર્ષે 100થી વધુ જગ્યાએ સેમિનાર વગેરે માટે દુનિયાભરમાં તેઓ ફરતા રહે છે. 17 દેશોમાં તેમની કંપનીની શાખાઓ આવેલી છે. સફળતા અને ધ્યેય પ્રાપ્તિની તાલીમ આપનાર એક સૌથી સફળ માર્ગદર્શક તરીકે તેમની આબરૂ જામેલી છે.
જાણીતા પ્રૉફેશ્નલ સ્પીકર, ટ્રેઇનર અને કન્સ્લટન્ટ બ્રાયસ ટ્રેસી અમેરિકામાં કેલિફોર્નિયાના સોલાન બીચ ખાતે બ્રાયન ટ્રેસી ઇન્ટરનૅશનલ નામની ટ્રેઇનિંગ અને કન્સ્લટિંગ કંપની ચલાવે છે. પોતાની મહેનત દ્વારા જ બ્રાયન ટ્રેસીએ કરોડો ડૉલરનું સામ્રાજ્ય જમાવ્યું છે. સાન ડિયેગોના ગૉલ્ફ કોર્સમાં રહેતા બ્રાયન સુખી પ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.