Who is the Killer? : Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
Ebook
232
Pages

About this ebook

રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? – અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની પ્રેમિકાએ દવાનો ઑવરડોઝ લઈને પોતાની જિંદગીનો અંત લાવી દીધો! એક સાંજે રોજરને ટપાલ મળે છે જે તેને આ રહસ્યનો પર્દાફાશ કરવામાં મદદ કરવાની હતી પણ રોજર એ ટપાલ પૂરી કરે તે પહેલાં જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. કોણ છે આ ઘટનાક્રમોની પાછળ, જે પોતાના સ્વાર્થ માટે કોઈપણ હદે જાય છે ? Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !
રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? – અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની પ્રેમિકાએ દવાનો ઑવરડોઝ લઈને પોતાની જિંદગીનો અંત લાવી દ...

Discover more

About the author

‘અગાથા ક્રિસ્ટી’ એટલે રહસ્યકથાના લેખકોમાં જગમશહૂર નામ. તેમને ‘Queen of Crime’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લખેલી રહસ્યકથાઓની અંગ્રેજી ભાષામાં 100 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને બીજી 100 કરોડ નકલો દુનિયાની અનેક ભાષામાં અનુવાદિત થઈને સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચી છે.

વિશ્વના ઈતિહાસમાં તેઓ એવાં લેખિકા છે જેમનાં પુસ્તકો અંગ્રેજી અને અન્ય ભાષામાં સૌથી વધુ સંખ્યામાં પ્રકાશિત થયાં છે. ફક્ત બાઇબલ અને શેક્સપિયરના પુસ્તકોનું વેચાણ આ સંખ્યાથી વધારે છે. તેમણે 80 ઉપરાંત પુસ્તકો અને 19 નાટકોનું સર્જન કર્યું છે.

રહસ્યકથાઓના લોકપ્રિય ડિટેક્ટિવ શેરલોક હોમ્સ જેવાં જ બે વિશિષ્ટ પાત્રો, હરક્યુલ પોઈરો અને મિસ માર્પલનું સર્જન અગાથા ક્રિસ્ટીએ કર્યું છે. વિશ્વભરના કરોડો વાચકોને ઘેલા કરનારી તેમની સસ્પેન્સ અને થ્રિલર કથાઓના અધિકૃત ગુજરાતી વર્ઝન સૌ પ્રથમવાર તમારા માટે અમે રજૂ કરી રહ્યા છીએ.


‘અગાથા ક્રિસ્ટી’ એટલે રહસ્યકથાના લેખકોમાં જગમશહૂર નામ. તેમને ‘Queen of Crime’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લખેલી રહસ્યકથાઓની અંગ્રેજી ભાષામાં 100 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને બીજી 100 કરોડ નકલો દુનિયાની અનેક ભાષામાં અનુવાદિત થઈને સમગ્ર વિશ્વના વાચકો સુધી પહોંચી છે. વિશ્વના ઈતિહાસમાં તેઓ એવાં...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.