Lili Durghatna - Gujarati eBook: પ્રેમ, મજબૂરી અને સમર્પણની કથા

· R R Sheth & Co Pvt Ltd
2 reviews
Ebook
336
Pages

About this ebook

બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત સરોવર જળ જેવા જીવનમાં લીલી નામની તરુણીના પ્રવેશથી એક ખળભળાટ સર્જાય છે, એ માટે ખરેખર કોણ જવાબદાર છે - સેશન્સ જજ, પરિસ્થિતિ કે પછી લીલી પોતે જ? આ સવાલોના જવાબો તમને સમાજજીવનમાં ધબકી રહેલા સંબંધોના એક જુદા જ વિશ્વમાં લઈ જશે. પદ, પૈસો અને પ્રતિષ્ઠાથી ઉપર રહીને લાગણી જ્યારે પોતાનો લય પ્રગટાવે છે ત્યારે જે હરિયાળી ઘટના સર્જાય છે એને સમાજ લીલી દુર્ઘટના તરીકે નવાજે છે! કઈ છે આ `લીલી દુર્ઘટના’? એ જાણવા-માણવા તમારે આ નવલકથા વાંચવી જ રહી! ક્યારેક કોઈક દુર્ઘટના પણ લીલી હોઈ શકે છે એને સમજવા માટે આ પુસ્તક અચૂક વાંચો!
બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત સરોવર જળ જેવા જીવનમાં ...

Discover more

Ratings and reviews

2 reviews

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.