Caretaker - Gujarati eBook: મજબૂર સ્ત્રીના માતૃત્વ, સમર્પણ અને સંઘર્ષની સર્વકાલીન વ્યથાકથા

· R R Sheth & Co Pvt Ltd
Ebook
186
Pages

About this ebook

પ્રણયકથાની અગિયારમી દિશા. “હું આવું છું – ઘરે જ રહેજો. આઠ આસપાસ પહોંચું છું.” વૉટ્સઍપ પર આ મૅસેજ મોકલનાર નાયકની કૅરટેકર તેના જીવનમાં ક્યારેય આવે જ નહીં ત્યારે, એ નાયક અને નાયિકા – બંનેનાં જીવનમાં નિરુત્તર પ્રશ્નોનું વાવાઝોડું સર્જાય છે, જેમાં આકાર વગરનો એક જ અવાજ પડઘાયા કરે છેઃ શું પ્રેમ આટલી હદે રુક્ષ બની જતો હશે, આટલી હદે? એક તરફ પર્સનાલિટી ડિસઑર્ડરનો ભોગ બનેલી કૅરટેકર અને બીજી તરફ વર્ચ્યુઅલ લવથી ગ્રસ્ત બનેલી પ્રેમિકા – આ બંને લલનાઓ વચ્ચે સંવેદનાની સુનામીમાં ઘેરાઈ ગયેલા નાયકની ખંડિત બનેલી એકલતા, ફરી એકવાર વધુ ને વધુ ગાઢ બની જાય છે. વિશ્વાસના શ્વાસથી ઉઝરડાતી જિંદગીની નિઃશબ્દ ચીસ, કથાના શબ્દે શબ્દે તમને સંભળાશે! ચીલાચાલુ પ્રેમકથાની ઘરેડમાંથી બહાર નીકળી, પ્રેમ અને સંવેદનાની એક નવી જ દિશા ખોલી આપતી આ નવલકથા એકબેઠકે પૂરી કર્યા વિના તમને ચેન નહીં પડે. યશસ્વી નવલકથાકાર કેશુભાઈ દેસાઈની આ ઑફબીટ નવલકથા ગુજરાતી કથાસાહિત્યનો એક નોખો પડાવ છે અને નવતર સીમાચિહ્ન છે.
પ્રણયકથાની અગિયારમી દિશા. “હું આવું છું – ઘરે જ રહેજો. આઠ આસપાસ પહોંચું છું.” વૉટ્સઍપ પર આ મૅસેજ મોકલનાર નાયકની કૅરટેકર તેના જીવનમાં ક્યારેય આવે જ નહીં ત્યારે, એ નાયક અને નાયિકા – બંનેનાં જીવનમાં નિરુત્તર પ્રશ્નોનું વાવાઝોડું સર્જાય છે, જેમાં આકાર વગરનો એક જ અવાજ પડઘાયા કરે છેઃ શું પ્રેમ આટલી હદે...

About the author

પ્રારંભનાં વર્ષોથી જ અંજુ શર્મા મૅનેજમૅન્ટ અને ફિલૉસોફીનાં વિદ્યાર્થી રહ્યાં છે. I.A.S. અધિકારી તરીકે તેમણે સત્તાવીસ વર્ષો સુધી Senior leadership ખાતાઓમાં સેવા આપી છે. જીવનમાં ધરમૂળમાંથી ફેરફાર કરતી ઘટનાઓ બાદ તેમની ભીતરમાં રહેલો સાધક જાગી ગયો અને આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ વધતો જ ગયો. આ પછી ટૂંકા સમયમાં જ તેમનું પ્રથમ પુસ્તક ‘I of the Storm: Discover your True Self’ લખાયું. હાલમાં તેઓ Spiritual Intelligence for Managersના વિષયમાં Ph.D.નો અભ્યાસ કરી રહ્યાં છે. આ અભ્યાસ દ્વારા પોતાના અનુભવો અને જે હેતુસર તેઓ આધ્યાત્મિકતા તરફ ઢળ્યાં તે બંનેનું સંયોજન સંસ્થાઓને રોજબરોજની જિંદગીમાં કેટલું ઉપયોગી થઈ શકે તે દર્શાવવા માંગે છે. The Speaking Treeમાં પણ તેઓ પોતાનું કિંમતી યોગદાન આપી રહ્યાં છે. તેમના blogs https://www.speakingtree.in/anju-sharma-14 ઉપર તમે તેમને વાંચી શકો છે.
પ્રારંભનાં વર્ષોથી જ અંજુ શર્મા મૅનેજમૅન્ટ અને ફિલૉસોફીનાં વિદ્યાર્થી રહ્યાં છે. I.A.S. અધિકારી તરીકે તેમણે સત્તાવીસ વર્ષો સુધી Senior leadership ખાતાઓમાં સેવા આપી છે. જીવનમાં ધરમૂળમાંથી ફેરફાર કરતી ઘટનાઓ બાદ તેમની ભીતરમાં રહેલો સાધક જાગી ગયો અને આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ વધતો જ ગયો. આ પછી ટૂંકા સ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.