The Boss - Gujarati eBook: Management, Personality & Leadership

· R R Sheth & Co Pvt Ltd
12 reviews
Ebook
256
Pages

About this ebook

મૅનેજમૅન્ટની સફળતાનો સીધો સંબંધ કર્મની કુશળતા સાથે રહેલો છે. મૅનેજર કે CEOને બીજું બધું ચાલે, પણ કર્મમાં ઢીલાશ, આળસ કે અકુશળતા ન ચાલે. સમર્થ બૉસ કદી અનિર્ણયનો કેદી હોઈ શકે? એ કદી અવઢવમાં હોઈ શકે? એ કદી સ્ફુર્તિ વિનાનો અને દિશા વિનાનો ન હોઈ શકે. એનો પ્રિય શબ્દ એક જ હોય : 'ટાર્ગેટ'. આ સૃષ્ટિમાં સર્વત્ર વ્યવસ્થતિ છે, ગોટાળો નથી. જ્યારે કોઈ સમર્થ CEO પોતાની સંપૂર્ણ નિષ્ઠા સાથે કામમાં પરોવાઈ જઈને કશુંક સદ્ધિ કરે છે ત્યારે એ વિરાટ બ્રહ્માંડમાં રહેલી કોસ્મિક ગોઠવણીને નાનો પણ નક્કર ટેકો આપતો હોય છે. અરે! નાડીના ધબકારા અને હૃદયના આરોગ્યનો આધાર પણ શરીરના સૂક્ષ્મ મૅનેજમૅન્ટ પર રહેલો છે. આ પુસ્તક મૅનેજમૅન્ટના ચીલાચાલુ પુસ્તકોથી જુદું પડે છે. આ પુસ્તક વાંચ્યા પછી કોઈ પણ CEO, મૅનેજર, આચાર્ય, નેતા, ગૃહિણી,  વિદ્યાર્થી, કંપનીનો અધિકારી કે કર્મશીલ હતો તેવો ને તેવો રહે એ શક્ય નથી. મૅનેજમૅન્ટ છે, તો આપણે છીએ!
મૅનેજમૅન્ટની સફળતાનો સીધો સંબંધ કર્મની કુશળતા સાથે રહેલો છે. મૅનેજર કે CEOને બીજું બધું ચાલે, પણ કર્મમાં ઢીલાશ, આળસ કે અકુશળતા ન ચાલે. સમર્થ બૉસ કદી અનિર્ણયનો કેદી હોઈ શકે? એ કદી અવઢવમાં હોઈ શકે? એ કદી સ્ફુર્તિ વિનાનો અને દિશા વિનાનો ન હોઈ શકે. એનો પ્રિય શબ્દ એક જ હોય : 'ટાર્ગેટ'. આ સૃષ્ટિમાં સર્...

Discover more

Ratings and reviews

12 reviews
Dhaval Rathod
January 30, 2015
I just write sme page & I like so much now im buying pls read sme page all of u…
3 people found this review helpful
Did you find this helpful?
subhash shah GULBANG
November 8, 2016
Interested ...educational.. Remember... Chaanakya..
Did you find this helpful?
A Google user
May 4, 2017
વાંચવાની મજ્જા આવી 😊💐
3 people found this review helpful
Did you find this helpful?

About the author

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું. વર્લ્ડ બૅંક અને યુનેસ્કોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત પૂર્વ જર્મની તથા રશિયા માટેના ડેલિગેશનના સભ્ય તરીકે તેમની વરણી થયેલી. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ઍજ્યુકેશનલ ટૅક્નૉલૉજીના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપેલી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે યુવાનો માટે પંચશીલ આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક ઉપરાંત ભાષ્યકાર અને વિચારક તરીકે ઓળખે છે. એમની આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. યુવાનોમાં તેઓ લોકપ્રિય છે તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છટા છે. સન 1997માં સાહિત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. તેઓનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. ગુણવંતભાઈ એટલે શિક્ષણ અને સાહિત્યના સંગમ પર ઊગેલું એક વિચારવૃક્ષ.

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું....

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.