Chinta Chhodo Sukh Thi Jivo - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
28 reviews
Ebook
224
Pages

About this ebook

ડેલ કાર્નેગીના આ પુસ્તકે લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ભરપૂર મદદ કરી છે. આ પુસ્તકની એક કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. અહીં અમલમાં મૂકી શકાય તેવા સુંદર પ્રયોગો આપવામાં આવ્યા છે જે તમને મદદરૂપ થશે જ. આ પુસ્તક દ્વારા તમે એવી વસ્તુઓ જાણશો જેનાથી તમે શાણપણની દુનિયામાં પહોંચીને ચિંતામુક્ત થશો જેમકે... ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક ૫૦ ટકા કઈ રીતે ઘટાડવી ? નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી ? ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી ? થાકને દૂર કરીને સદાય યુવાન કઈ રીતે બની રહેવું ? તમારી જિંદગીમાં રોજનો વધુ એક કલાક કઈ રીતે ઉમેરવો? પોતાની જાતને નિહાળો અને જીવો... યાદ રાખો આ પૃથ્વી પર તમારા જેવું બીજું કોઈ નથી ! આ પુસ્તક તમારી પાયાની લાગણીઓ અને વિચારો સાથે સંબંધ ધરાવે છે. વાંચવામાં મજા આવે અને સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે. તે તમને બદલી નાખશે એટલું જ નહીં તમારામાં પરિવર્તન પણ લાવશે. હવે પછી કોઈને પણ ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. આ પુસ્તક જાદુઈ જડીબુટ્ટીનું કામ કરે તેવું છે જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે.
ડેલ કાર્નેગીના આ પુસ્તકે લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ભરપૂર મદદ કરી છે. આ પુસ્તકની એક કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. અહીં અમલમાં મૂકી શકાય તેવા સુંદર પ્રયોગો આપવામાં આવ્યા છે જે તમને મદદરૂપ થશે જ. આ પુસ્તક દ્વારા તમે એવી વસ્તુઓ જાણશો જેનાથી તમે શાણપણની દુનિયામાં પહોંચીને ચિંતામુક્ત થશો જે...

Discover more

Ratings and reviews

28 reviews
zuber mansuri
May 5, 2020
ખૂબ જ સારી પુસ્તક જે તમારી નાહક ની ચિંતા ઓને દૂર કરવા માટે અપનાવા માટે ની રીત બતાવે છે... જિંદગી એક વાર જરૂર વાંચશો
2 people found this review helpful
Did you find this helpful?
A Google user
January 15, 2018
Very nice
3 people found this review helpful
Did you find this helpful?
Vimala Christian
March 31, 2016
Very good book.
12 people found this review helpful
Did you find this helpful?

About the author

ડેલ કાર્નેગીનો જન્મ અમેરિકાના મિઝોરીમાં થયો હતો. તેઓ એક ગરીબ ખેડૂતના બીજા નંબરના સંતાન હતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કૉલેજનો અભ્યાસ કરી શક્યા નહોતા. જોકે સ્થિતિને શરણે થવાનું તેમના સ્વભાવમાં જ નહોતું અને તેથી જ તેમણે જાહેરમાં ભાષણ આપવાની કળા શીખી લીધી. આ કળાએ તેમને લધુતાગ્રંથિમાંથી તો મુક્ત કર્યા એટલું જ નહિ, પરંતુ તેમની પ્રતિભાના અન્ય પાસાંનો પણ વિકાસ કર્યો. તેમણે "How to Win Friends and Influence People' પુસ્તક લખ્યું અને ૧૯૩૬માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થવા સાથે જ તે વિશ્વનું બેસ્ટસેલર પુસ્તક બની ગયું. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આ પુસ્તકનો અનુવાદ પ્રગટ થયો છે અને પાંચ કરોડ કરતાં વધુ નકલોનું વેચાણ થયું છે. ડેલ કાર્નેગી જીવનપ્રેરક પુસ્તકોના મસીહા ગણાય છે. દાયકાઓ પછી હજુ પણ તેમના પુસ્તકો બેસ્ટ સેલરની યાદીમાં સમાવેશ પામે જ છે અને કરોડો લોકો તેમના પુસ્તકોમાંથી પ્રેરણાનું અમૃતપાન કરી જીવન સફળ બનાવી રહ્યા છે.

ડેલ કાર્નેગીનો જન્મ અમેરિકાના મિઝોરીમાં થયો હતો. તેઓ એક ગરીબ ખેડૂતના બીજા નંબરના સંતાન હતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કૉલેજનો અભ્યાસ કરી શક્યા નહોતા. જોકે સ્થિતિને શરણે થવાનું તેમના સ્વભાવમાં જ નહોતું અને તેથી જ તેમણે જાહેરમાં ભાષણ આપવાની કળા શીખી લીધી. આ કળાએ તેમને લધુતાગ્રંથિમ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.