Svabhav Nu Management - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
14 reviews
Ebook
144
Pages

About this ebook

લાઇફ મૅનેજ કરતાં શીખવું હોય તો પહેલાં સ્વભાવને મૅનેજ કરતાં શીખવું પડે, પછી લાગણીઓને, પછી કુટુંબ-મિત્રોને અને પછી સંબંધોને.


સ્વભાવ એટલે તમે અંદરથી જે છો તે. તમને તમારામાં જે ન ગમતું હોય તેનું પ્રમાણ ઘટાડી શકો છો. જે ગમતું હોય તેનું પ્રમાણ વધારી શકો છો. તમે તમારા સ્વભાવનું મૅનેજમેન્ટ કરી શકો છો.


કેવી રીતે?


તો વાંચો આ પુસ્તક.

લાઇફ મૅનેજ કરતાં શીખવું હોય તો પહેલાં સ્વભાવને મૅનેજ કરતાં શીખવું પડે, પછી લાગણીઓને, પછી કુટુંબ-મિત્રોને અને પછી સંબંધોને. સ્વભાવ એટલે તમે અંદરથી જે છો તે. તમને તમારામાં જે ન ગમતું હોય તેનું પ્રમાણ ઘટાડી શકો છો. જે ગમતું હોય તેનું પ્રમાણ વધારી શકો છો. તમે તમારા સ્વભાવનું મૅનેજમેન્ટ કરી શકો છો. ...

Discover more

Ratings and reviews

14 reviews
Vijay Jayani
May 31, 2020
Good
Did you find this helpful?
Haresh Baldaniya
October 20, 2019
Very nice
Did you find this helpful?
Barasara Vishal
August 4, 2019
સરસ છે બુક.
Did you find this helpful?

About the author

ગુજરાતી ભાષાના ધ મોસ્ટ પ્રોલિફિક રાઇટર સૌરભ શાહે `મુંબઈ સમાચાર'ની ડેઇલી કૉલમ `ગુડ મોર્નિંગ'થી અને `સંદેશ'ની બે સાપ્તાહિક કૉલમો `તડકભડક' અને `લાઉડમાઉથ'થી લાખો ગુજરાતી વાચકોને પોતાની કલમના એડિક્ટ બનાવી દીધા છે.


પોતે કૉલેજ ડ્રોપઆઉટ છે. પહેલાં કૉમર્સ કૉલેજમાં અને પછી આર્ટ્સ કૉલેજમાં અધૂરુંઅધૂરું ભણ્યા હોવાથી પોતાને ડબલ અન્ડરગ્રૅજ્યુએટ કહેવડાવે છે. અઢાર વર્ષની ઉંમરે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં ઍક્ટિવ થઈ ગયા. પચ્ચીસ વર્ષની ઉંમરે પહેલી નવલકથા `વેરવૈભવ' હરકિસન મહેતાના હાથ નીચે `ચિત્રલેખા'માં લખી. એમની તાજેતરની પુરસ્કૃત નવલકથા `મહારાજ'એ વાચકો-સર્જકો-વિવેચકોને હલાવી નાખ્યા છે.


સૌરભ શાહની ભાષા ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ઘુસી ગયેલા છિછરાપણાથી તેમજ બનાવટી ધીરગંભીરપણાથી ખૂબ દૂર એવી લાઇટ અને લાઇવલી છે. ક્યારેક શૉર્ટ અને સ્વીટ પોએટિક ટ્રીટમેન્ટ તો ક્યારેક તેજાબમાં બોળીને લખાતી, વિચારોની સ્પષ્ટતા તથા દૂરંદેશીપણું પ્રગટ કરતી અભિવ્યક્તિ તથા ક્યારેક શાર્પ સેન્સ ઑફ હ્યુમર સૌરભ શાહની કલમની આઇડેન્ટિટી છે. લખવા ઉપરાંત તેઓ પોતાના ઘરમાં થતી જાતે બનાવેલી પાણીપુરી-ભેળપુરી-સેવપુરીની પાર્ટીઓ માટે પણ ફૅમસ છે. ખાવાનું બનાવવું અને જમાડવું એમની પૅશન છે.


સૌરભ શાહના પોતાના શબ્દોમાં કહીએ તો, `જિંદગી આખી એક ચમત્કાર લાગે એમ ઉપરવાળો આશ્ચર્યચિહ્નોનો વરસાદ વરસાવ્યા કરે છે.' અનુવાદો સૌરભ શાહ પોતાની મોજ અને પોતાના શોખ માટે કરે છે. એમણે મારિયો પૂઝોની લેજેન્ડરી નવલકથા `ગૉડફાધર'નું ઑફિશ્યલ ટ્રાન્સલેશન કર્યું છે. નરેન્દ્ર મોદી, આર. ડી. બર્મન અને ઍન્ટિક્વિટીના ચાર કડક પેગના જબરા શોખીન સૌરભ શાહ મુંબઈ પોતાની ગર્લફ્રૅન્ડ જોડે લિવિંગ ઇન રિલેશનશીપમાં રહે છે.

ગુજરાતી ભાષાના ધ મોસ્ટ પ્રોલિફિક રાઇટર સૌરભ શાહે `મુંબઈ સમાચાર'ની ડેઇલી કૉલમ `ગુડ મોર્નિંગ'થી અને `સંદેશ'ની બે સાપ્તાહિક કૉલમો `તડકભડક' અને `લાઉડમાઉથ'થી લાખો ગુજરાતી વાચકોને પોતાની કલમના એડિક્ટ બનાવી દીધા છે. પોતે કૉલેજ ડ્રોપઆઉટ છે. પહેલાં કૉમર્સ કૉલેજમાં અને પછી આર્ટ્સ કૉલેજમાં અધૂરુંઅધૂરું ભણ્...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.