Laganio Nu Management - Gujarati eBook: ગુસ્સો, ઈર્ષ્યા, એકલતા, અસલામતી અને ડિપ્રેશન સાથે ડિલ કરવાની ટિપ્સ

· R R Sheth & Co Pvt Ltd
4 reviews
Ebook
128
Pages

About this ebook

જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. * ભગવાને આ એક જિંદગી આપી છે તે તમારી પોતાની રીતે જીવવા માટે, લોકો શું કહેશે એવું વિચારીને વેડફી નાખવા માટે નહીં. * એક વખતની નિષ્ફળતા ફરી વારની નિષ્ફળતાની આગાહી નથી. * દરેક નકારાત્મક લાગણી પ્રગટ થયા પછી એનું પરિણામ ભોગવવું જ પડે છે. મનમાં જન્મતી બધી નકારાત્મક લાગણીઓ કાયમી નથી હોતી. તો પછી એ જેવી જન્મે એવી જ એને પ્રગટ કરીને આખી જિંદગી ખોટનો ધંધો શું કામ કરવો. * મનની ખરી શક્તિઓ એના તળિયે ધરબાયેલી છે. પણ સપાટી પરનું પાણી શાંત કરતાં આવડતું નથી એટલે આ અગાધ શક્તિઓ દેખાયા વિનાની રહી જાય છે. * પોતાનામાં જે શ્રેષ્ઠ છે તે ખર્ચી નાખ્યા પછી પણ નિષ્ફળતા મળતી હોય ત્યારે એ નિષ્ફળતા જિંદગીના સરવૈયાની ઉધાર નહીં પરંતુ જમા બાજુએ લગાડી હોય છે. * કોઈ પણ ક્રિયામાંથી આનંદ મળતો અટકી જવાની પરિસ્થિતિને કંટાળો કહે છે. કંટાળો કામ પર ચોકડી મૂકી દેવાની પરિસ્થિતિ નથી પણ ચેતવણીનું સિગ્નલ છે કે જલદી પગલાં નહીં લેવાય તો કામ બંધ થઈ જશે. * ભવિષ્યની મુઠ્ઠીમાં શું હશે તે જાણવાની જેને ફિકર નથી અને ભૂતકાળની રેતશીશીમાં શું સરી ગયું તે તરફ જોવાની જેને પડી નથી એ જ વર્તમાનની દરેક પળને મન ભરીને માણી શકે. * તકલીફ આપણા સૌની એ જ છે કે નિશાનને એકીટશે તાકીને બેસી રહીએ છીએ. એને સર કરવા તીર છોડવું અનિવાર્ય છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે.
જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. * ભગવાને આ એક જિંદગી આપી છે તે તમારી પો...

Ratings and reviews

4 reviews
Jyoti dhimmar
May 17, 2021
such applying though
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.