Sarjanhar No Shanknaad - Gujarati eBook: મર્યાદાપુરુષોત્તમ અને પૂર્ણપુરુષોત્તમની અજાણી અને અનોખી કથાઓ

· R R Sheth & Co Pvt Ltd
Ebook
160
Pages

About this ebook

શું તમને જાણો છો કે એવો પણ સમય હતો કે જ્યારે રીંછ બોલી શકતાં હતા, ચંદ્ર હસતો હતો અને માછલીઓની અંદરથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિષે સાંભળ્યું છે? હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઊજળી પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ અને પરંપરાઓનું સર્જન થયું છે સદીઓ પહેલાં આપણી પાવન ભૂમિ ઉપર પગલાં પાડી ગયેલા દેવો અને પવિત્ર ઋષિમુનિઓનાં આશીર્વાદથી. હવે તો ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જિનેટિક્સમાં ઓગળી પણ ગયાં છે. ભારતની પ્રજાને ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અસીમ શ્રદ્ધા છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ બંને, સૃષ્ટિના પાલનહાર વિષ્ણુના માનવઅવતાર હતા એવું માનવામાં આવે છે. એક જ ઈશ્વરનાં આ બંને માનવઅવતારો અલગ-અલગ સમયખંડમાં હોવાની સાથે ભિન્ન ભિન્ન વિશિષ્ટતાઓ ધરાવતા હતા. એ બંને અવતારો અને તેમના વંશ વિષેની અજાણી અને ભુલાઈ ગયેલી કથાઓ આ પુસ્તકમાં તમને માણવા મળશે ! આ એવા સમયકાળની કથાઓ છે, જ્યારે દેવો અને દાનવો સામાન્ય માણસની સાથે જ આ પૃથ્વી ઉપર જીવતા હતા. પ્રાણીઓ બોલી શકતાં હતાં અને દેવોએ સામાન્ય માણસને આપેલાં વરદાન ફળતાં પણ હતાં. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિએ, પોતાનાં વિઝન અને ઍન્ગલથી આ ઍક્સ્ટ્રા-આૅર્ડિનરી કથાઓને સરળ શૈલીમાં રજૂ કરી છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ અંગેની આ કૌતુકભરી કથાઓ તમને ચકિત કરી દેશે !
શું તમને જાણો છો કે એવો પણ સમય હતો કે જ્યારે રીંછ બોલી શકતાં હતા, ચંદ્ર હસતો હતો અને માછલીઓની અંદરથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિષે સાંભળ્યું છે? હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઊજળી પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ અને પરંપરાઓનું સર્જન થયું છે ...

About the author

સુધા મૂર્તિ `ઇન્ફોસિસ ફાઉન્ડેશન'નાં ચૅરપર્સન તથા લોકલાડીલાં લેખક છે. તેમનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયંસ(IIST)માંથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ડેવલપમૅન્ટ ઇજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. બેંગ્લોરની વિવિધ કૉલેજીઝમાં તેમણે કમ્પ્યૂટર સાયંસના પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું છે. અંગ્રેજી તથા કન્નડ સમાચારપત્રોના કટારલેખક હોવા ઉપરાંત તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ભારતની બધી મુખ્ય ભાષાઓ, વિદેશની અમુક ભાષાઓ ઉપરાંત બ્રેઇલ લિપિ સહિત તેમનાં કુલ 200 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. 2006માં પદ્મશ્રી, આર. કે. નારાયણ ઍવૉર્ડ ફૉર લિટરેચર, 2011માં કર્ણાટક સરકાર તરફથી `આતિમાબી' ઍવૉર્ડ તથા 2018માં ક્રૉસવર્ડ તરફથી લાઇફટાઇમ એચિવમૅન્ટ ઍવૉર્ડ જેવાં અનેક ઍવૉર્ડ તેમને મળી ચૂક્યાં છે. ભારતની વિવિધ યુનિવર્સિટિઝ તરફથી તેમને સાત માનદ્ ડૉક્ટરેટની પદવીઓ પણ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી ભાષામાં તેમનાં બધાં જ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને બેસ્ટસેલર બન્યાં છે. તેમનાં પુસ્તકોએ લાખો લોકોને જીવનની નવી દિશા ચીંધવામાં મદદ કરી છે.
સુધા મૂર્તિ `ઇન્ફોસિસ ફાઉન્ડેશન'નાં ચૅરપર્સન તથા લોકલાડીલાં લેખક છે. તેમનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયંસ(IIST)માંથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ડેવલપમૅન્ટ ઇજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. બેંગ્લોરની વ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.