Vaah Dost Vaah - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
9 reviews
Ebook
104
Pages

About this ebook

જે રીતે મા પોતાનાં બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે. તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે. હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : 'સંપત્તિ મેળવવા સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે. પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિનો ભોગ આપવો પડે છે. બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.' તેમને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આપણે જિંદગીની પાઠશાળામાં હસતાં હસતાં ઘણું શીખી રહ્યા છીએ, ઘણું મેળવી રહ્યા છીએ ! આ પુસ્તક દરેક વાચકને, શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાધી આપી, જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપશે એમાં શંકાને સ્થાન નથી.
જે રીતે મા પોતાનાં બાળકને હસતાં-હસાવતાં દવાનો ઘૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે. તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અ...

Discover more

Ratings and reviews

9 reviews
Dinesh Gajjar
February 16, 2015
An excellent fables of life, death, philosophy, simplicity and humor.
1 person found this review helpful
Did you find this helpful?
NIRPEKSHAA KHALAASI
August 27, 2019
Excellent Gujarati Sahitya...
1 person found this review helpful
Did you find this helpful?

About the author

જે રીતે મા પોતાનાં બાળકને હસતાં-હસાવતાં દવાનો ધૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે. તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું નામ અચૂક લેવું પડે. હાસ્યને જીવનદર્શનની હાઇટ આપી હોવાને કારણે પ્રત્યેક વાચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની વ્યાખ્યા આપતાં એ કહે છે : "સંપત્તિ મેળવવા સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે. પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા સંપત્તિનો ભોગ આપવો પડે છે. બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં આવે છે.' તેમને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એમ જ લાગે કે આપણે જિંદગીની પાઠશાળામાં હસતાં હસતાં ધણું શીખી રહ્યા છીએ, ધણું મેળવી રહ્યા છીએ! તેમના પુસ્તકો દરેક વાચકને, શાહબુદ્દીનભાઈ સાથે સીધો સંવાદ સાધી આપી, જિંદગીના ઝંઝાવાતમાં બે ઘડી હળવાશનો શ્વાસ ભરતો કરી દઈ, જિંદગી જીવવાની પ્રેરણા આપે છે એમાં શંકાને સ્થાન નથી. 
જે રીતે મા પોતાનાં બાળકને હસતાં-હસાવતાં દવાનો ધૂંટ પીવડાવી દે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે તેવું સહજ છે. તેમણે પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.