Chatur Chanakya - Gujarati eBook: વિરાટ મુશ્કેલીઓને હરાવવાનું શીખવતી પ્રેરણાત્મક કથા

· R R Sheth & Co Pvt Ltd
Ebook
120
Pages

About this ebook

2300 વર્ષ પહેલાં જન્મેલા આ મહાત્માએ, સમયની પાર ઉતરે તેવી શાશ્વત નીતિઓ તૈયાર કરી છે જેની વિરૂદ્ધ આચરણ કરનાર વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે. મુશ્કેલીઓનો જન્મ આપણા જન્મની સાથે જ થાય છે. જીવનમાં દરેક પળે અને સ્થળે મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. તેનાથી થાકી, હારીને આપણે હતાશ થતા રહીએ છીએ. ચાણક્યે કહ્યું છે કે માણસ ત્યારે જ હારે છે જ્યારે એ હાર સ્વીકારે છે. આવાં અનેક શાશ્વત સત્યને ભૂલીને આપણે, એ મુશ્કેલીનો ઉકેલ શોધવાના બદલે પોતાની જિંદગી અને નસીબને દોષ આપતા રહીએ છીએ. સદીઓ પહેલાંનું ચાણક્યનું આ જ્ઞાન અહીં, આજના યુગનાં સંદર્ભે પણ અકસીર પુરવાર થાય છે. જીવનમાં વિરાટ મુશ્કેલીઓને કેવી રીતે હરાવી શકાય તેને હળવાશથી સમજાવતી આ સિમ્બોલિક પ્રેરણાત્મક કથા નાના-મોટાં સૌને જીવનમાં નવી જ દિશા બતાવશે.
2300 વર્ષ પહેલાં જન્મેલા આ મહાત્માએ, સમયની પાર ઉતરે તેવી શાશ્વત નીતિઓ તૈયાર કરી છે જેની વિરૂદ્ધ આચરણ કરનાર વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે. મુશ્કેલીઓનો જન્મ આપણા જન્મની સાથે જ થાય છે. જીવનમાં દરેક પળે અને સ્થળે મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. તેનાથી થાકી, હારીને આપણે હતાશ થતા રહીએ છીએ. ચાણક્યે કહ્યું છ...

About the author

રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે MA તથા કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર PhD કર્યું છે. હાલમાં તે મુંબઈ યુનિવર્સિટીના ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશીપ સ્ટડીઝ(CIILS)ના ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે.

તેમનું પહેલું પુસ્તક Corporate Chanakya 2010માં પ્રકાશિત થયું ત્યારથી બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામતું રહ્યું છે. ભારતની અને વિદેશની બિઝનેસ સ્કૂલોમાં પણ તે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. તેનું ઑડિયો બુકમાં તથા ચાણક્યના શિક્ષણ વિશેની ફિલ્મરૂપે Chanakya Speaks નામથી રૂપાંતર કરવામાં આવ્યું છે. દસ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક ચાણક્ય Mind અને ચતુર ચાણક્ય Bestseller બન્યાં છે.

મૅનેજમૅન્ટ અને ઔદ્યોગિક વિકાસનાં ક્ષેત્રોમાં તેમણે કરેલાં સંશોધન અને પ્રદાન માટે તેમને અત્યંત પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’ (2000) તથા ‘આવિષ્કાર ચાણક્ય ઇનોવેશન રિસર્ચ ઍવૉર્ડ (2013) આપવામાં આવ્યા હતા.


રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે MA તથા કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર PhD કર્યું છે. હાલમાં તે મુંબઈ યુનિવર્સિટીના ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.