Dhirubhaism - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
24 reviews
Ebook
112
Pages

About this ebook

ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી. આ પુસ્તક ધીરુભાઈની જીવનકથા નથી કે તેમણે કઈ રીતે ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યું તે વિશે નથી. પુસ્તકમાં લેખકે ધીરુભાઈના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીને વર્ણવ્યા છે. દીર્ઘકાલીન સંપર્ક દરમિયાન લેખકને ધીરુભાઈ પાસેથી જે શીખવા મળ્યું તેને પુસ્તકમાં શબ્દસ્થ કર્યું છે. ધીરુભાઈઝમનાં ૧૫ પ્રકરણોમાં પ્રગટ થાય છે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈના સિદ્ધાંતો, કાર્યપ્રણાલી અને તેમના વિચારો.
ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજ...

Discover more

Ratings and reviews

24 reviews
subhash shah GULBANG
May 9, 2017
This book is life inspiration ..read carefully and keep life happy
5 people found this review helpful
Did you find this helpful?
A Google user
March 18, 2019
its wery super book
1 person found this review helpful
Did you find this helpful?
Kishan Vyas
September 25, 2018
Everyone should read this book
2 people found this review helpful
Did you find this helpful?

About the author

એ. જી. કૃષ્ણમૂર્તિ, મુદ્રા કૉમ્યુનકિેશન્સના ફાઉન્ડર ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે તેમની પાસે મૂડી તરીકે હતા માત્ર ૩૫,૦૦૦ રૂપિયા અને એક ક્લાયન્ટ. આમ છતાં નવ જ વર્ષમાં મુદ્રા ભારતની ત્રીજા નંબરની અને સંપૂર્ણપણે ભારતીય એવી સૌથી મોટી એડવર્ટાઇઝિંગ કંપની બની ગઈ. હાલમાં શ્રી એ. જી. કૃષ્ણમૂર્તિ એજીકે બ્રાન્ડ કન્સલ્ટિંગના ચૅરમૅન છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાનોના પિતા શ્રી કૃષ્ણમૂર્તિ પરિવાર સાથે અમદાવાદ અને હૈદરાબાદમાં રહે છે. 

એ. જી. કૃષ્ણમૂર્તિ, મુદ્રા કૉમ્યુનકિેશન્સના ફાઉન્ડર ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે તેમની પાસે મૂડી તરીકે હતા માત્ર ૩૫,૦૦૦ રૂપિયા અને એક ક્લાયન્ટ. આમ છતાં નવ જ વર્ષમાં મુદ્રા ભારતની ત્રીજા નંબરની અને સંપૂર્ણપણે ભારતીય એવી સૌથી મોટી એડવર્ટાઇઝિંગ કંપની બની ગઈ. હાલમાં શ્રી એ. જી. કૃષ્ણમૂર્...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.