Ashwatthama

· Storyside IN · Narrated by Vimal Upadhyay
Audiobook
6 hr 53 min
Unabridged
Eligible
Want a free 4 min sample? Listen anytime, even offline. 
Add

About this audiobook

મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે મહાકાળના એ બિંદુથી પ્રેરણાબેન આ નવલકથા શરૂ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. માનવ ઈતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરીને ચોક્સાઈથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. પ્રત્યેક સંવેદનશીલ મનુષ્યને વિચાર કરતાં પ્રેરે એવી આ નવલકથા છે. વિશ્વ સમક્ષનો સનાતન પ્રશ્ન એ જ છે કે મનુષ્યજાતિનું કલ્યાણ ક્યાં અને શેમાં રહેલું છે. આ પ્રશ્નનો ઉત્તર પણ આ નવલકથા સામર્થ્યપૂર્વક આપે છે. આ નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું પ્રથમ ઈનામ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી મળેલું છે.
મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે મહાકાળના એ બિંદુથી પ્રેરણાબેન આ નવલકથા શરૂ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. માનવ ઈતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરીને ચોક્સાઈથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. પ્રત્યેક સંવેદનશીલ મનુષ્યને વિચાર કરતાં પ્રેરે એવી આ નવલકથા છે. વિશ્વ સમક્ષનો સનાતન...

Discover more

Rate this audiobook

Tell us what you think.

Listening information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can read books purchased on Google Play using your computer's web browser.