Khalel

· Storyside IN · Narrated by Vimal Upadhyay
Audiobook
6 hr 11 min
Unabridged
Eligible
Want a free 4 min sample? Listen anytime, even offline. 
Add

About this audiobook

એક એવો બે મિસાલ વાર્તા સંગ્રહ કે કે જેને પુસ્તકરૂપે પ્રગટ થતાંની સાથે જ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો એવોર્ડ એનાયત થયો. માણસના મનના આગાધ ઉંડાણને તાગતી એકે એક વાર્તા એક એક નજરાણાં સરખી છે. દરેક વાર્તા એક બીજીથી જુદી છતાં માનવીય સંવેદનાના એક દોરે નવલખા હારની જેમ પરોવાયેલી. એક વાર્તા પૂરી થયા પછી એવી બીજી વાર્તા માણવાનું મન રોકી ન શકાય એવી રસીલી અને અનમોલ. ગુજરાતી વાર્તા સાહિત્યમાં બહુ આદરપાત્ર સ્થાન ધરાવતા વાર્તાકાર્ રજનીકુમાર પંડ્યાના આ વાર્તા સંગ્રહ 'ખલેલ' ની 25 વાર્તાઓ આપની સમક્ષ ઑડીયોબુક રૂપે લઇને આવે છે Sorytel
એક એવો બે મિસાલ વાર્તા સંગ્રહ કે કે જેને પુસ્તકરૂપે પ્રગટ થતાંની સાથે જ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો એવોર્ડ એનાયત થયો. માણસના મનના આગાધ ઉંડાણને તાગતી એકે એક વાર્તા એક એક નજરાણાં સરખી છે. દરેક વાર્તા એક બીજીથી જુદી છતાં માનવીય સંવેદનાના એક દોરે નવલખા હારની જેમ પરોવાયેલી. એક વાર્તા પૂ...

Discover more

Rate this audiobook

Tell us what you think.

Listening information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can read books purchased on Google Play using your computer's web browser.