BHAGAVAD GEETA (In Unique way or unique Explanation)

· BFC Publications
6 reviews
Ebook
26
Pages

About this ebook

 આ બુક છે ભગવદ્ ગીતાના શ્લોક વિશે.જેમ જેમ તમે ભગવદ્ ગીતા વાંચો તેમાંથી તમને જુદા - જુદાં અર્થ મળે. કહેવાય છે કે તમારા બધા પ્રશ્નોનું સમાધાન ભગવદ્ ગીતામાં છે. મેં ભગવદ્ ગીતા વાંચી. જેમ જેમ વાંચતી ગઈ તેમાંથી અલગ - અલગ અર્થ મળ્યા. અને તે બધાં નોંધ્યા. એકવાર અા બુક વાંચશો એટલે જેમણે ભગવદ્ ગીતા વાંચી છે તેમને થશે કે હજુ વધારે ગીતાના ઊંડાણ માં ઊતરું. અને જેમણે ગીતા નથી વાંચી તેમને થશે કે ના ગીતા વાંચવા જેવી છે. ટૂંક માં કહું તો દરેક વખતે ભગવદ્ ગીતા તમને અલગ અર્થ આપશે.અને મે આ શ્લોક ના અર્થ એકદમ સરળ ભાષા માં લખ્યા છે જે તમને સમજાય શકે.આ બુક તમને તમારા વ્યક્તિગત,પારિવારિક,સામાજિક વગેરે કર્તવ્યો પર પ્રકાશ પાડશે.
આ બુક છે ભગવદ્ ગીતાના શ્લોક વિશે.જેમ જેમ તમે ભગવદ્ ગીતા વાંચો તેમાંથી તમને જુદા - જુદાં અર્થ મળે. કહેવાય છે કે તમારા બધા પ્રશ્નોનું સમાધાન ભગવદ્ ગીતામાં છે. મેં ભગવદ્ ગીતા વાંચી. જેમ જેમ વાંચતી ગઈ તેમાંથી અલગ - અલગ અર્થ મળ્યા. અને તે બધાં નોંધ્યા. એકવાર અા બુક વાંચશો એટલે જેમણે ભગવદ્ ગીતા વાંચી ...

Ratings and reviews

6 reviews
Chintan Parmar
August 9, 2021
Very Good thoughts and we'll articulated by author
1 person found this review helpful
Did you find this helpful?
kiran Antroliya
August 12, 2021
Supperb....👏
1 person found this review helpful
Did you find this helpful?

About the author

મારું નામ પાયલ યશવંત ભાઈ રાઠોડ છે.હું જૂનાગઢ, ગુજરાત ની રહેવાસી છું. મે M.Com કરેલ છે.મને બચપણ થી જ આધ્યતમ માં રુચિ છે.ભગવદ્ ગીતા નો પરિચય મને પપ્પા એ જ કરાવ્યો. નાનપણ થી જ આત્મા, પરમાત્મા ,કર્મ ,ભક્તિ આ બધી બાબતે જાણવાનો ખૂબ રસ.મારા વિચારો ,મારા માં થયેલો વિકાસ આ બધું ભગવાન ને આભારી છે.મને નવું - નવું જાણવું ખૂબ ગમે છે.અમારી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ભગવાન હંમેશા સાથે હોય તેવું અનુભવ કરું છું


મારું નામ પાયલ યશવંત ભાઈ રાઠોડ છે.હું જૂનાગઢ, ગુજરાત ની રહેવાસી છું. મે M.Com કરેલ છે.મને બચપણ થી જ આધ્યતમ માં રુચિ છે.ભગવદ્ ગીતા નો પરિચય મને પપ્પા એ જ કરાવ્યો. નાનપણ થી જ આત્મા, પરમાત્મા ,કર્મ ,ભક્તિ આ બધી બાબતે જાણવાનો ખૂબ રસ.મારા વિચારો ,મારા માં થયેલો વિકાસ આ બધું ભગવાન ને આભારી છે.મને નવું ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.