Sardar Etle Sardar - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
45 reviews
Ebook
200
Pages

About this ebook

સરદાર પટેલ વિશે અનેક પુસ્તકો લખાયાં છે, પણ આ પુસ્તકમાં સરદારને, તેમના આંતરિક મનોબળ સાથે તેમની કર્તવ્યતત્પરતા અને રાષ્ટ્રનિષ્ઠાના જીવંત ચરિત્રરૂપે રજૂ કરવામાં આવ્યા છે, જેના કારણે તમને આ પુસ્તક ક્યારેય જૂનું લાગશે જ નહી. વારંવાર વાંચવાનું મન થાય તે રીતે લેખકે સરદારના જીવનધબકારની પ્રત્યેક ક્ષણને શબ્દના કેમેરામાં કેદ કરી લીધી છે. સરદારને અન્ય સાથે સરખાવી જ ન શકાય એવા અનન્ય સરદાર માટે એટલું જ કહી શકાય કે સરદાર એટલે સરદાર. આનું કારણ શું? તો એનો જવાબ તમને આ જ પુસ્તકમાં ટાંકવામાં આવેલા, ગાંધીજી, નહેરુ, મહાદેવ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, ચક્રવર્તી રાજગોપાલાચારી, બાબુભાઈ જશભાઈ પટેલ અને ખુશવંત સિંઘ જેવા બૌદ્ધિકોના હૃદયસ્પર્શી બની જાય તેવાં પ્રાસંગિક અભિપ્રાયો છે. હાથમાં લીધા પછી પૂરું વાંચીને જ મૂકવાનું મન થાય તેવું હઠીલું પુસ્તક આજે વાચો.
સરદાર પટેલ વિશે અનેક પુસ્તકો લખાયાં છે, પણ આ પુસ્તકમાં સરદારને, તેમના આંતરિક મનોબળ સાથે તેમની કર્તવ્યતત્પરતા અને રાષ્ટ્રનિષ્ઠાના જીવંત ચરિત્રરૂપે રજૂ કરવામાં આવ્યા છે, જેના કારણે તમને આ પુસ્તક ક્યારેય જૂનું લાગશે જ નહી. વારંવાર વાંચવાનું મન થાય તે રીતે લેખકે સરદારના જીવનધબકારની પ્રત્યેક ક્ષણને શબ...

Discover more

Ratings and reviews

45 reviews
Tito Nadar
February 9, 2014
Awesome ! .
Did you find this helpful?
mukesh sojitra
April 22, 2020
Good one
Did you find this helpful?
Technical dip
December 12, 2017
Sardar
Did you find this helpful?

About the author

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું. વર્લ્ડ બૅંક અને યુનેસ્કોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત પૂર્વ જર્મની તથા રશિયા માટેના ડેલિગેશનના સભ્ય તરીકે તેમની વરણી થયેલી. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ઍજ્યુકેશનલ ટૅક્નૉલૉજીના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપેલી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે યુવાનો માટે પંચશીલ આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક ઉપરાંત ભાષ્યકાર અને વિચારક તરીકે ઓળખે છે. એમની આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. યુવાનોમાં તેઓ લોકપ્રિય છે તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છટા છે. સન 1997માં સાહિત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. તેઓનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. ગુણવંતભાઈ એટલે શિક્ષણ અને સાહિત્યના સંગમ પર ઊગેલું એક વિચારવૃક્ષ.

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું....

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.