દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે. તમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો જ છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની! દુનિયાના નંબર વન Life Coach મનાતાં ઍન્થની રોબિન્સનું આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક Awaken the Giant Within, તમારામાં છુપાયેલી પ્રચંડ શક્તિના ખજાનાને તમારી સામે ખુલ્લો મૂકી દેશે! આ પુસ્તકનું દરેક પાનું, તેનો દરેક વિચાર તમારાં Emotionsને, તમારા સંબંધોને, તમારા નાણાંકીય સંજોગોને અને તમારી સંપૂર્ણ જિંદગીને તમારા કંટ્રોલમાં રાખવાની Master Key બતાવશે, જેનાથી તમે તમારા ઉજળા ભવિષ્યનો Road Map બનાવી શકો. તમે જ્યારે કોઈપણ બાબતે મૂંઝવણમાં પડો ત્યારે આ પુસ્તક પાસે પહોંચી જાઓ, એ તમને દરેક પળે Active રાખવા તમારા કાનમાં માત્ર એટલું જ કહેશે : અવેકન THE GIANT વિધિન! અને જુઓ પછી ચમત્કાર!
દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે. તમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો જ છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની! દુનિયાના નંબર વન Life Coach મનાતાં ઍન્થની રોબિન્સનું આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક Awaken the Giant Within, તમારામાં છુપાયેલી પ્રચંડ શક્તિના ખજાના...