Chin Mari Najre

· Gurjar Prakashan
67 reviews
Ebook
162
Pages
Eligible

About this ebook

હું જ્યારે કોઈ ભૂભાગની યાત્રા કરું છું ત્યારે તેને જોવા-જાણવા સમજવાનો પ્રયત્ન કરું છું. ભારત અને ભારતના પ્રશ્નો કેમ અને ક્યાં અટવાયા છે અને શું કરીએ તો તેનો ઉકેલ આવે તેની શોધ મારા મનમાં રહે છે. હું ધાર્મિક ક્ષેત્રનો માણસ હોવા છતાં ક્રમે ક્રમે તેમાંથી દૂર થતો ગયો છું. કારણ કે મને સ્પષ્ટ લાગ્યું છે કે ભારતના પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો ધર્મો યા સંપ્રદાયોમાંથી ઊભા થયેલા છે. ખાસ કરીને ગરીબાઈ, વિભાજન, કલહ, અસુરક્ષા, કાયરતા, અંધશ્રદ્ધા, અકર્મણ્યતા આવા બધા અનેક પ્રશ્નો ધર્મોમાંથી ઊભા થયા છે. એટલે પ્રજાને વધુ ને વધુ ધાર્મિક બનાવવાથી આ પ્રશ્નો વધુ મોટા થતા જવાના છે. પણ ગુરુલોકો આવું જ કરી રહ્યા છે. ધર્મ-સંસ્કૃતિ અને અધ્યાત્મના નામે હજારો લોકો આ જ કામ કરી રહ્યા છે. અને પ્રશ્નોને વધુ વિકટ અને વિકરાળ બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. પાયાની ભૂલ પરલોક છે. મારી દૃષ્ટિએ આવો કોઈ લોક જ નથી. ખરો લોક આ પૃથ્વી છે અને તેના પ્રશ્નો જ ખરા પ્રશ્નો છે. તેનો ઉકેલ એ જ ખરી સાધના છે. આ સાધના પડતી મૂકીને પેલી પરલોકવાળી સાધના કરવી તે પાણી વલોવીને માખણ કાઢવા જેવી વાતછે.
હું જ્યારે કોઈ ભૂભાગની યાત્રા કરું છું ત્યારે તેને જોવા-જાણવા સમજવાનો પ્રયત્ન કરું છું. ભારત અને ભારતના પ્રશ્નો કેમ અને ક્યાં અટવાયા છે અને શું કરીએ તો તેનો ઉકેલ આવે તેની શોધ મારા મનમાં રહે છે. હું ધાર્મિક ક્ષેત્રનો માણસ હોવા છતાં ક્રમે ક્રમે તેમાંથી દૂર થતો ગયો છું. કારણ કે મને સ્પષ્ટ લાગ્યું છે...

Ratings and reviews

67 reviews
dav jr
March 5, 2024
🕉️Very very nice informative book. Language is very simple and effective one can understand and enjoy it. I salute Swamiji and his co-travellers who took care of Swamiji during the tour.🙏
Did you find this helpful?
V74 Saurav Vaghela
July 31, 2024
very nice book to understand dragon👍
Did you find this helpful?
Vasant bhai Vyas
January 27, 2026
very much sahaj jivan sahaj vichaar karm karo mehnat karo good
Did you find this helpful?

About the author

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને મા...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.