IDEA?! Magazine: An Innovative Monthly e-Magazine in Gujarati for Creatives

· Ideas Market
17 reviews
Ebook
17
Pages

About this ebook

"એક નાનકડો આઈડિયા વપરાય તો કરોડનો. ન વપરાય તો કોડીનો."

યસ ! આઇડિયાની દુનિયા છે જ એવી. કાં તો એકદમ મહામૂલી. યા પછી સાવ મામૂલી. સેંકડો મુશ્કેલીઓ- ચેલેન્જીઝ સામે ઝઝૂમવાલાયક બનેલા આપણા જીવનમાં આપણને જેમ ડગલેને પગલે મુશ્કેલી વેઠ્યા જેવું લાગતું હોય ત્યારે સબૂર ! ...

થોડો પોરો ખાઈને તે 'મુશ્કેલી'ઓને બરોબર પોંખવાની તક આપશો તો તેની સાથે જ આવેલા સોલ્યુશનને (આઇડિયાને) પણ સારી રીતે પોંખી અને પોષી શકશો.

પ્રોબ્લેમ્સ, પઝલ્સ વિષમ પરિસ્થિતિઓ આપણી સામે આવે છે જ એટલા માટે કે તેને 'સોલ્વ' કરવાની તાકાત પણ આપણી અંદર જ કુદરતે આપેલી છે એવું તેને પણ ખબર છે.જરૂરી એટલું જ કે તેનો એહસાસ આપણને હોય. હર ક્ષણે ઉપજતાં 'ચમકારાં'નું અંગ્રેજી નામ એટલે આઈડિયા. જેના બીજાં અર્થો કરીએ તો સોલ્યુશન, ઉપાય, ઉકેલ કે સહુલિયત કહી શકાય.

આઈડિયા ઇકૉનૉમીના આ ઝમાનામાં ફાસ્ટ અને ફ્રિ બની રહેલાં ઈન્ટરનેટને લીધે કૉમ્યુટર દ્વારા કમાણીની અવનવી તકો દરરોજ ઉભરાતી જાય છે. આઈડિયા મેગેઝિન રચવાનું એ કારણ પણ છે કે તેમાંથી ગમતી અને મોજ કરાવે તેવી કમાણી થઇ શકે. માત્ર 'આઈડિયા' ફેલાવવો એ મારો મકસદ નથી. તેમાંથી કમાણી પણ થાય તો કોઈ વાત બને. અને એ વાત માત્ર 'વાત' બનીને ન રહે બલ્કે વાતમાંથી વાતાવરણ પેદા કરે.

આખરે એ 'વાતાવરણ' પણ કોઈક ઈશ્વરીય શક્તિ દ્વારા ઉપજાવાયેલો 'આઈડિયા' જ છે ને ! 

"એક નાનકડો આઈડિયા વપરાય તો કરોડનો. ન વપરાય તો કોડીનો." યસ ! આઇડિયાની દુનિયા છે જ એવી. કાં તો એકદમ મહામૂલી. યા પછી સાવ મામૂલી. સેંકડો મુશ્કેલીઓ- ચેલેન્જીઝ સામે ઝઝૂમવાલાયક બનેલા આપણા જીવનમાં આપણને જેમ ડગલેને પગલે મુશ્કેલી વેઠ્યા જેવું લાગતું હોય ત્યારે સબૂર ! ... થોડો પોરો ખાઈને તે 'મુશ્કેલી'ઓને બર...

Discover more

Ratings and reviews

17 reviews
Bhargav
September 6, 2026
thik thik
Did you find this helpful?

About the author

"રાજ કપૂર 'ફિલ્મો' સાથે રમ્યા છે. વિરાટ કોહલી 'ક્રિકેટ' સાથે રમે છે. મોદી સાહેબ 'રાજનીતિ' સાથે રમે છે. અને એક વ્યવસાયી આઈડિયા કૉચ રૂપે હું 'આઈડિયાઝ અને માર્કેટિંગ' સાથે રમુ છું. દરેકમાં કાંઈક તો ટેલેન્ટ હોય છે જ." :-)



"રાજ કપૂર 'ફિલ્મો' સાથે રમ્યા છે. વિરાટ કોહલી 'ક્રિકેટ' સાથે રમે છે. મોદી સાહેબ 'રાજનીતિ' સાથે રમે છે. અને એક વ્યવસાયી આઈડિયા કૉચ રૂપે હું 'આઈડિયાઝ અને માર્કેટિંગ' સાથે રમુ છું. દરેકમાં કાંઈક તો ટેલેન્ટ હોય છે જ." :-)

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.