Avaj No Aakar - Gujarati eBook: રહસ્યની પેલે પાર...

· R R Sheth & Co Pvt Ltd
Ebook
120
Pages

About this ebook

પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો! Feelings અને Thrillingsના કિનારા વચ્ચે વહેતો `અવાજનો આકાર’ કશુંય નહીં બોલીને પણ ઘણું ઘણું કહી જતો હોય છે એ વાતો સાક્ષી છે આ કથાનો પ્રજ્ઞાચક્ષુ નાયક ક્ષિતિજ! દૃષ્ટિ ગુમાવી ચૂકેલા ક્ષિતિજે, લલિતામાસીના ખૂનનો ભેદ શોધવામાં ઇન્સ્પેક્ટરને કઈ રીતે મદદ કરી? ખૂન કરવા આવેલા કોઈ `આકાર’નો નિઃશબ્દ `અવાજ’ એ કઈ રીતે સાંભળી ગયો? માનવ સંબંધોના રહસ્યાત્મક ગર્ભમાંથી સર્જાયેલી આ રહસ્યકથા તમને પાને પાને જકડી રાખે અને જમવાનું કે ઊંઘવાનું ભૂલાવી દે તો લેખિકાને દોષ ન દેશો!
પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો! Fee...

Discover more

About the author

Bhavesh Upadhyay, a renowned Management and Business Consultant, has authored three other books on entrepreneurship, namely Success Mantra, Leadership Mantra and Management Mantra. His expertise is to add value to Startups, Young Entrepreneurs and SMEs and help them turning their passion into a thriving business.
Bhavesh Upadhyay, a renowned Management and Business Consultant, has authored three other books on entrepreneurship, namely Success Mantra, Leadership Mantra and Management Mantra. His expertise is to add value to Startups, Young Entrepreneurs and SMEs and help them turning their passion into a t...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.