Shodhe Tene Jade - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
1 review
Ebook
144
Pages

About this ebook

મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી અંદરની સહજતાને ખોઈને, દુનિયા વિચારે એવી ચીલાચાલુ ઢબે વિચારતા થઈ જતા હશો. Out of Box વિચારવાનો તમને કાં તો સમય જ નથી હોતો, કાં તો કશાક ડરને કારણે એવું વિચારવાથી તમે દૂર ભાગો છો! ક્યારેય એવું વિચાર્યું છે કે તમે નાના હતા ત્યારે કઈ રીતે નવું નવું વિચારી શકતા હતા! તો હવે જ્યારે તમે મોટા થઈ ગયા છો ત્યારે રોજિંદા ઘસાયેલા વિચારોથી જિંદગીને શા માટે વેંઢાર્યા કરો છો! તમારા હાથમાં એક વિશિષ્ટ રૂપકકથા છે જેમાં બાળકને એક પ્રતીક તરીકે રાખીને સુધા મૂર્તિએ, તમારી Out of Box વિચારવાની આદતને ફરી એકવાર કેળવવા માટે અનોખી પ્રેરણા પૂરી પાડી છે! તમારી જિંદગીના બધા જ પ્રશ્નોના ઉકેલ તમારી અંદર જ છે, માત્ર જરૂર છે નવી રીતે વિચારવાની! માટે જ કહ્યું છે ને કે શોધે તેને જડે!
મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી અંદરની સહજ...

Discover more

Ratings and reviews

1 review
Kalpesh Dabhi
April 28, 2020
nice
Did you find this helpful?

About the author

પદ્મશ્રી સુધા મૂર્તિનો જન્મ ઉત્તર કર્ણાટકના શિંગાવમાં ૧૯૫૦માં થયો. તેઓ કમ્પ્યુટર સાયન્સમાં M.Tech છે. હાલમાં તેઓ ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે અનેક નવલકથાઓ, ટેકનકિલ પુસ્તકો, પ્રવાસવર્ણનો તથા જીવન ઉપયોગી લેખો લખ્યાં છે. ભારતભરની મુખ્ય ભાષાઓમાં તેમનાં લખાણોના અનુવાદ થયા છે. તેમની "ડૉલરવહુ' નવલકથા ઝી ટીવી પર સીરીયલરૂપ પણ પામી છે. તેઓ પતિ અને બે બાળકો સાથે બેંગલોરમાં સ્થાયી થયાં છે.

પદ્મશ્રી સુધા મૂર્તિનો જન્મ ઉત્તર કર્ણાટકના શિંગાવમાં ૧૯૫૦માં થયો. તેઓ કમ્પ્યુટર સાયન્સમાં M.Tech છે. હાલમાં તેઓ ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે અનેક નવલકથાઓ, ટેકનકિલ પુસ્તકો, પ્રવાસવર્ણનો તથા જીવન ઉપયોગી લેખો લખ્યાં છે. ભારતભરની મુખ્ય ભાષાઓમાં તેમનાં લખાણોના અનુવાદ થયા છે. તેમની "ડૉલરવહુ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.