Manavta Ni Mashal - Gujarati eBook: સૃષ્ટિના સર્જનહારોના વિજયની અનોખી અને અજાણી કથાઓ

· R R Sheth & Co Pvt Ltd
Ebook
152
Pages

About this ebook

#NAME?
#NAME?

About the author

સુધા મૂર્તિ `ઇન્ફોસિસ ફાઉન્ડેશન'નાં ચૅરપર્સન તથા લોકલાડીલાં લેખક છે. તેમનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયંસ(IIST)માંથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ડેવલપમૅન્ટ ઇજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. બેંગ્લોરની વિવિધ કૉલેજીઝમાં તેમણે કમ્પ્યૂટર સાયંસના પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું છે. અંગ્રેજી તથા કન્નડ સમાચારપત્રોના કટારલેખક હોવા ઉપરાંત તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ભારતની બધી મુખ્ય ભાષાઓ, વિદેશની અમુક ભાષાઓ ઉપરાંત બ્રેઇલ લિપિ સહિત તેમનાં કુલ 200 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. 2006માં પદ્મશ્રી, આર. કે. નારાયણ ઍવૉર્ડ ફૉર લિટ્રેચર, 2011માં કર્ણાટક સરકાર તરફથી `આતિમાબી' ઍવૉર્ડ તથા 2018માં ક્રૉસવર્ડ તરફથી લાઇફટાઇમ એચિવમૅન્ટ ઍવૉર્ડ જેવાં અનેક ઍવૉર્ડ તેમને મળી ચૂક્યાં છે. ભારતની વિવિધ યુનિવર્સિટિઝ તરફથી તેમને સાત માનદ્ ડૉક્ટરેટની પદવીઓ પણ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી ભાષામાં તેમનાં બધાં જ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને બેસ્ટસેલર બન્યાં છે. તેમનાં પુસ્તકોએ લાખો લોકોને જીવનની નવી દિશા ચીંધવામાં મદદ કરી છે.
સુધા મૂર્તિ `ઇન્ફોસિસ ફાઉન્ડેશન'નાં ચૅરપર્સન તથા લોકલાડીલાં લેખક છે. તેમનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયંસ(IIST)માંથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ડેવલપમૅન્ટ ઇજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. બેંગ્લોરની વ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.