Dollar Vahu - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
4 reviews
Ebook
176
Pages

About this ebook

દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ 'ડોલર-ઘેલા' લોકોને સમજાય છે કે આ 'સ્વર્ગભૂમિ' તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે ! સમૃદ્ધિયાત્રાનો માર્ગ એકલતા અને વિમુખતાનાં ઊંડાં દુઃખોની ઈંટોથી બન્યો છે. અમેરિકાની યાત્રા માટે લાગણીની મોટી કિંમત ચૂકવવી પડે છે. પ્રિયજનોનો વિરહ સહેવાનો છે; મિત્રો અજાણ્યા બની જાય છે. પાછળ રહી ગયેલા મધ્યમવર્ગીય કુટુંબીજનોના સંબંધોમાં પણ નાની-મોટી તિરાડો પાડવાની તાકાત આ ડોલર-મોહમાં છે. જે કૌટુમ્બિક સંબંધો વર્ષોથી ભાવભીના અને ઘનિષ્ઠ રહ્યા હોય, વ્યક્તિગત આર્થિક સ્થિતિની પરવા વિના જ સહુ એકમેકના ટેકારૂપ બનતાં હોય તેવા સંબંધો પણ હવે એક નવા પડકારનો સામનો કરે છે. ભારતમાં સાસુ-વહુના કડવા સંબંધો અંગે નવાઈ નથી. ઘણી વખત પુત્રવધૂ આવા અનુભવોથી માનસિક હતાશાનો ભોગ બનતી પણ હોય છે. આવા સંબંધોમાંથી પણ અમેરિકામાં મુક્તિ મળી જાય છે અને આપણી સ્ત્રીઓને તે વિચાર જ ત્યાં વસી પડવા માટે પ્રેરે છે, એ વાત પણ વિચારવા જેવી છે.
દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ 'ડોલર-ઘેલા' લોકોને સમજાય છે કે આ 'સ્વર્ગભૂમિ' તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે ! સમૃદ્ધિયાત્રાનો માર્ગ એકલતા અને વિમુખતાનાં...

Discover more

Ratings and reviews

4 reviews
RP
March 24, 2022
very good book. i read 7 chapters in free sample book. but unable to buy as it is not available to buy in Ahmedabad. Regreat for unable to read balance chapters.
Did you find this helpful?
rashmi mistry
December 30, 2018
very good book
Did you find this helpful?

About the author

પદ્મશ્રી સુધા મૂર્તિનો જન્મ ઉત્તર કર્ણાટકના શિંગાવમાં ૧૯૫૦માં થયો. તેઓ કમ્પ્યુટર સાયન્સમાં M.Tech છે. હાલમાં તેઓ ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે અનેક નવલકથાઓ, ટેકનકિલ પુસ્તકો, પ્રવાસવર્ણનો તથા જીવન ઉપયોગી લેખો લખ્યાં છે. ભારતભરની મુખ્ય ભાષાઓમાં તેમનાં લખાણોના અનુવાદ થયા છે. તેમની "ડૉલરવહુ' નવલકથા ઝી ટીવી પર સીરીયલરૂપ પણ પામી છે. તેઓ પતિ અને બે બાળકો સાથે બેંગલોરમાં સ્થાયી થયાં છે.

પદ્મશ્રી સુધા મૂર્તિનો જન્મ ઉત્તર કર્ણાટકના શિંગાવમાં ૧૯૫૦માં થયો. તેઓ કમ્પ્યુટર સાયન્સમાં M.Tech છે. હાલમાં તેઓ ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે અનેક નવલકથાઓ, ટેકનકિલ પુસ્તકો, પ્રવાસવર્ણનો તથા જીવન ઉપયોગી લેખો લખ્યાં છે. ભારતભરની મુખ્ય ભાષાઓમાં તેમનાં લખાણોના અનુવાદ થયા છે. તેમની "ડૉલરવહુ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.