Jeevansathi - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
17 reviews
Ebook
248
Pages

About this ebook

'છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડેનું માનવું છે કે લગ્ન પોતાની અંગત જિંદગી અને પોતાના જીવનસાથી, બાળકો અને સાસરાવાળાની જિંદગી વચ્ચે તાલમેલ સાધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે. લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જિંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન જાળવવાનું કામ પડકારજનક છે. સમાજની આ સૌથી વધુ વિવાદીત સંસ્થા વિશે લખાયેલાં આ રસપ્રદ પુસ્તકમાં શોભા ડેએ કહ્યું કે, લગ્નો શા માટે અને કઈ રીતે સફળ અને નિષ્ફળ થાય છે ? સમાજના સ્થાપિત અને રૂઢિવાદી દૃષ્ટિકોણ ઉપર પોતાનો વિદ્રોહી મિજાજ અકબંધ રાખીને એ આજના પરિપ્રેક્ષ્યમાં લગ્નની નવી પરિભાષા આપે છે. વિવાહીત જિંદગીમાં સામાન્ય રીતે ઊભા થતા મુદ્દા, એક તરફ પોતાની અંગત જિંદગી તો બીજી તરફ જીવનસાથી, બાળકો અને કરિયરની વચ્ચે હંમેશાં ઊભી થનારી સમસ્યાઓ, સાસુ-વહુઓની વચ્ચેનો શાશ્વાત સંઘર્ષ, સ્પષ્ટતાની જરૂરિયાત, રોમેન્સનું મહત્વ (ના, પ્રેમના પ્રદર્શનથી તમારું પુરુષત્વ નબળું નહીં પડે !) વગેરે લગ્ન સાથે જોડાયેલા કદાચ જ કોઈ મુદ્દા એવા હશે જેને આ પુસ્તકમાં લેખિકા સ્પર્શ્યા નહીં હોય.
'છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડેનું માનવું છે કે લગ્ન પોતાની અંગત જિંદગી અને પોતાના જીવનસાથી, બાળકો અને સાસરાવાળાની જિંદગી વચ્ચે તાલમેલ સાધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે. લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જિંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન જાળવવાનું કામ પડકારજનક છ...

Discover more

Ratings and reviews

17 reviews
Jignesh Parmar
August 2, 2014
I hav read this book bt its too boring even I have skipped many pages without reading.
5 people found this review helpful
Did you find this helpful?
Mahesh Sharma
March 24, 2016
Worst of it
4 people found this review helpful
Did you find this helpful?
PREMARAM DEWASI
February 22, 2014
Jeevan sathi
3 people found this review helpful
Did you find this helpful?

About the author

શોભા ડે! બસ, ત્રણ અક્ષરનું આ નામ જ જેમની ઓળખનું આકાશ બનીને વિસ્તરી ગયું છે. શોભા ડેનું જીવન, જિંદગીના અવનવા રંગોથી છવાયેલું રહ્યું છે. જન્મે મહારાષ્ટ્રીયન શોભા ડેએ, મોડેલીંગ ક્ષેત્રે પોતાનું નામ ઝળકાવી, ૧૯૭૦થી જર્નાલીઝમ અપનાવ્યું અને Stardust, Society, Celebrity જેવાં માતબર અને પ્રતિષ્ઠિત મૅગેઝિનોમાં લેખન-સંપાદન કરી પત્રકાર તરીકેની પ્રતિભાનો નવો જ પરિચય આપ્યો છે. આ ઉપરાંત Shobhaa @ Sixty, Spouse, અને Speedpost જેવાં લોકપ્રિય પુસ્તકો આપીને સાહિત્યક્ષેત્રે એક અ-નોખી ઓળખ ઊભી કરી છે.

શોભા ડે! બસ, ત્રણ અક્ષરનું આ નામ જ જેમની ઓળખનું આકાશ બનીને વિસ્તરી ગયું છે. શોભા ડેનું જીવન, જિંદગીના અવનવા રંગોથી છવાયેલું રહ્યું છે. જન્મે મહારાષ્ટ્રીયન શોભા ડેએ, મોડેલીંગ ક્ષેત્રે પોતાનું નામ ઝળકાવી, ૧૯૭૦થી જર્નાલીઝમ અપનાવ્યું અને Stardust, Society, Celebrity જેવાં માતબર અને પ્રતિષ્ઠિત મૅગેઝિન...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.