Archavtar Stotra

·
· Rajkot Gurukul
14 reviews
Ebook
23
Pages

About this ebook

સર્વોપરી શ્રી અર્ચાવતાર સ્તોત્રની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્તોત્ર સાંભળી મહારાજ ખૂબ જ રાજી થયા હતા.


આ સ્તોત્રનો મહિમા ગાતા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય દરરોજ પૂજા ર્ક્યા બાદ હાથ જોડી શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે અથવા વડતાલ આવી દર પૂર્ણિમાએ એક પાઠ કરે તો તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે, નવધા ભક્તિની પુષ્ટિ થાય છે, આ લોકમાં તથા પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ અક્ષયફળની પ્રાપ્તિ સાથે ભગવાન શ્રીહરિની પ્રસન્નતાનું પાત્ર બને છે.


તથા આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વક દરરોજ અગિયાર પાઠ કરવાથી મનુષ્યનાં ઋણ, દુ:ખ, દારિદ્રય, રોગ, શોક, ભય, શત્રુ બંધન વગેરેનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ, ભુક્તિ, મુક્તિ, યશ, વિદ્યાની પ્રાપ્તિ સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી ચારેય પુરુષાર્થને નિશ્ર્ચે પામે છે એમાં કોઈ સંશય નથી તેથી ત્યાગી-ગૃહી સર્વે જનોએ પ્રયત્નપૂર્વક આ સ્તોત્રનો નિત્ય પ્રત્યે પાઠ કરવો.

સર્વોપરી શ્રી અર્ચાવતાર સ્તોત્રની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્તોત્ર સાંભળી મહારાજ ખૂબ જ રાજી થયા હતા. આ સ્તોત્રનો મહિમા ગાતા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય દરરોજ પૂજા ર્ક્યા બાદ હાથ જોડી શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે અથવા ...

Discover more

Ratings and reviews

14 reviews
Bhautik Kabariya
December 2, 2021
Jai Swaminarayan, It is a wonderful strotra.
Did you find this helpful?
Rekha Shah Rekha Shah
April 10, 2026
JAY shree swami Narayanan
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.