Rich Dad Poor Dad (Gujarati)

· Manjul Publishing
96 avis
E-book
320
Pages

À propos de cet e-book

ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક, ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક, તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક, રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું, એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી.
ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક, ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક, તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક, રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું, એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોન...

En voir d'autres

Notes et avis

96 avis

À propos de l'auteur

રોબર્ટ ટી. કિયોસાકી એક અબજોપતિ રોકાણકાર, ઉદ્યોગ સાહસિક, તાલીમ આપનાર, વક્તા અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ સીરીઝના પુસ્તકોના બેસ્ટસેલર લેખક છે. ૪૭ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા પછી તેઓએ કેશફ્લો ટેકનોલોજીસ નામની કંપની ભાગીદારીમાં સ્થાપી જે હાલમાં દુનિયાના અનેક દેશોના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તાલીમ આપી રહી છે. રોબર્ટે ૧૬ જેટલાં પુસ્તકો લખ્યા છે જેની અઢી કરોડથી વધારે નકલો છપાઈ ચૂકી છે. રોબર્ટ વિષે વધુ માહિતી માટે જુઓ www.richdad.com

રોબર્ટ ટી. કિયોસાકી એક અબજોપતિ રોકાણકાર, ઉદ્યોગ સાહસિક, તાલીમ આપનાર, વક્તા અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ સીરીઝના પુસ્તકોના બેસ્ટસેલર લેખક છે. ૪૭ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા પછી તેઓએ કેશફ્લો ટેકનોલોજીસ નામની કંપની ભાગીદારીમાં સ્થાપી જે હાલમાં દુનિયાના અનેક દેશોના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તાલીમ આપી...

Donner une note à cet e-book

Dites-nous ce que vous en pensez.

Informations sur la lecture

Smartphones et tablettes
Installez l'application Google Play Livres pour Android et iPad ou iPhone. Elle se synchronise automatiquement avec votre compte et vous permet de lire des livres en ligne ou hors connexion, où que vous soyez.
Ordinateurs portables et de bureau
Vous pouvez écouter les livres audio achetés sur Google Play à l'aide du navigateur Web de votre ordinateur.
Liseuses et autres appareils
Pour lire sur des appareils e-Ink, comme les liseuses Kobo, vous devez télécharger un fichier et le transférer sur l'appareil en question. Suivez les instructions détaillées du Centre d'aide pour transférer les fichiers sur les liseuses compatibles.