Powerful Bano Vikramaditya Buddhi Thi... - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
14 reviews
Ebook
160
Pages

About this ebook

પ્રાચીન ભારતમાં શિક્ષકો આ શૌર્યગાથાઓ સંભળાવીને વિદ્યાર્થીઓને Powerful બનવાની પ્રેરણા આપતા. આજે આ કથાઓ ફક્ત બાળવાર્તાઓ બનીને રહી ગઈ છે, મનોરંજન મેળવવા સિવાય તેનો કોઈ ઉપયોગ રહ્યો નથી. વિક્રમ-વેતાળની વાર્તાઓ પણ તેમાંથી અપવાદ નથી. આપણા માટે વિક્રમ-વેતાળની વાર્તા એ વેતાળને પકડવાનો પ્રયત્ન કરતા રાજા વિક્રમ અને રાજાને વાર્તાઓ સંભળાવીને છેલ્લે કોયડો પૂછી ઊડી જતા વેતાળ દ્વારા કહેવાયેલી વાર્તાઓથી વિશેષ કશું નથી. પણ, જો ધ્યાનથી વાંચશો, તો આ વાર્તાઓની રચના મૅનેજમૅન્ટના શિક્ષણની કેસસ્ટડી પદ્ધતિ જેવી જ હોવાનું માલૂમ પડશે. જેવી રીતે મૅનેજમૅન્ટના વિદ્યાર્થીઓ કંપનીની મુશ્કેલીઓ ઉકેલવાના પ્રયત્નો કરે છે, અદ્દલ તેવી જ રીતે વેતાળ, વિક્રમાદિત્યને કોયડો ઉકેલીને તે રાજા તરીકેની પાત્રતા ધરાવે છે કે નહીં, તે સાબતિ કરવા કહે છે. વિક્રમ-વેતાળની આ કેસસ્ટડી જેવી વાર્તાઓમાં વહેતું શાણપણ અને તે શાણપણ આત્મસાત કરીને સ્વયંને રાજા વિક્રમાદિત્ય જેવા વિચક્ષણ આગેવાનમાં રૂપાંતરિત કરી શકાય છે તે હકીકત સ્પષ્ટ કરવાના નમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે.
પ્રાચીન ભારતમાં શિક્ષકો આ શૌર્યગાથાઓ સંભળાવીને વિદ્યાર્થીઓને Powerful બનવાની પ્રેરણા આપતા. આજે આ કથાઓ ફક્ત બાળવાર્તાઓ બનીને રહી ગઈ છે, મનોરંજન મેળવવા સિવાય તેનો કોઈ ઉપયોગ રહ્યો નથી. વિક્રમ-વેતાળની વાર્તાઓ પણ તેમાંથી અપવાદ નથી. આપણા માટે વિક્રમ-વેતાળની વાર્તા એ વેતાળને પકડવાનો પ્રયત્ન કરતા રાજા વિ...

Discover more

Ratings and reviews

14 reviews
Hardik Panchal
September 3, 2020
excellent
Did you find this helpful?

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.