Warren Buffett PRINCIPLES - Gujarati eBook: Investmentની Timeless Strategies

· R R Sheth & Co Pvt Ltd
3 reviews
Ebook
264
Pages

About this ebook

વૉરેન બફેટ એટલે Investmentની કલાનાં મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ. પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે! અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની Strategies ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે વિચારે છે? એમનાં કયા PRINCIPLES છે જેણે તેમને સફળતાની ટોચ પર પહોંચાડ્યા છે! આ પુસ્તક વૉરેન બફેટના જીવન અને Investmentની અજોડ સમજણનો નિચોડ છે. આ શાણપણની વાતો માન્યામાં ન આવે એટલી સાદી છે અને તેનો અમલ કરીએ તો અત્યંત શક્તિશાળી પણ છે. સમયની પાર ઊતરેલા તેમનાં આ શાશ્વત PRINCIPLES તમારી રૂઢિગત વિચારધારાને ધરમૂળમાંથી બદલી નાંખશે. તમારી Investment Strategiesને વૉરેન બફેટ જેવી સફળ બનાવવા માટેનું આ એકમાત્ર અધિકૃત પુસ્તક છે.
વૉરેન બફેટ એટલે Investmentની કલાનાં મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ. પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે! અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની Strategies ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કે...

Ratings and reviews

3 reviews

About the author

મેરી બફેટ ઇન્વેસ્ટમૅન્ટ વિષયના લેખિકા અને લેક્ચરર છે. તેમનાં લગ્ન વૉરેનના પુત્ર પીટર સાથે થયાં હતાં. તેમણે બાર વર્ષનું દાંપત્યજીવન ભોગવ્યું હતું. મેરી અને બફેટ ફૅમિલીના જૂના મિત્ર ડેવિડ ક્લાર્ક, જેઓ પૉર્ટફોલિયો મૅનેજર, ઍટર્ની અને બફેટોલૉજિના લેક્ચરર છે. તે બંને ઇન્વેસ્ટમૅન્ટ ઉપરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પુસ્તકો ‘Buffettology’, ‘The New Buffettology’ અને ‘The Buffettology Workbook’ના બેસ્ટસેલિંગ લેખકો છે. આ પુસ્તકો વિશ્વભરમાં ચાઇનીઝ અને રશિયન સહિત દસ ભાષાઓમાં પ્રકાશિત થયાં છે.
મેરી બફેટ ઇન્વેસ્ટમૅન્ટ વિષયના લેખિકા અને લેક્ચરર છે. તેમનાં લગ્ન વૉરેનના પુત્ર પીટર સાથે થયાં હતાં. તેમણે બાર વર્ષનું દાંપત્યજીવન ભોગવ્યું હતું. મેરી અને બફેટ ફૅમિલીના જૂના મિત્ર ડેવિડ ક્લાર્ક, જેઓ પૉર્ટફોલિયો મૅનેજર, ઍટર્ની અને બફેટોલૉજિના લેક્ચરર છે. તે બંને ઇન્વેસ્ટમૅન્ટ ઉપરના આંતરરાષ્ટ્રીય ખ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.