Krushnayug - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
6 шүүмж
Электрон ном
232
Хуудас

Энэ электрон номын тухай

પાંચ હજાર વર્ષ પહેલાં, આ પૃથ્વી પર કૃષ્ણ નામના એક મહાન વ્યક્તિત્વનું આગમન થયું. એ નીલવર્ણા દેવને અંતિમ વિદાય લેતા જોઈને આખુંયે વિશ્વ ઘેરા શોકમાં ડૂબી ગયું, પણ જતાં જતાં એ મહાત્માએ વચન આપ્યું કે, કલિયુગમાં એમની જરૂર પડશે, ત્યારે એ જરૂર, આ પૃથ્વી પર પુનઃ અવતાર લેશે. આધુનિક યુગમાં, હવે એક છોકરાનો જન્મ થયો છે, જે ખુદને વિષ્ણુનો અંતિમ અવતાર, કલ્કિ હોવાનું માને છે. પણ એના હાથે તો એક પછી એક હત્યા જ થતી જાય છે. કૃષ્ણ, માનવજાતને જે અમૂલ્ય વારસો આપી ગયેલા, એ શું છે, ક્યાં છે, આ રહસ્ય શોધવા માટે હત્યારો ભગવાનના નામે જે યોજનાઓ કરે છે, એ થથરાવી દે એવી ભયાનક છે. પરંતુ પ્રાચીન રહસ્ય પર પડેલું તાળું ખોલવા માટેની કૂંચી, એમાં જ ક્યાંક છે, એની વાત આ રોમાંચક કથામાં છે. અચૂક વાચવા જેવું પુસ્તક!
પાંચ હજાર વર્ષ પહેલાં, આ પૃથ્વી પર કૃષ્ણ નામના એક મહાન વ્યક્તિત્વનું આગમન થયું. એ નીલવર્ણા દેવને અંતિમ વિદાય લેતા જોઈને આખુંયે વિશ્વ ઘેરા શોકમાં ડૂબી ગયું, પણ જતાં જતાં એ મહાત્માએ વચન આપ્યું કે, કલિયુગમાં એમની જરૂર પડશે, ત્યારે એ જરૂર, આ પૃથ્વી પર પુનઃ અવતાર લેશે. આધુનિક યુગમાં, હવે એક છોકરાનો જન...

Үнэлгээ, сэтгэгдэл

6 шүүмж

Зохиогчийн тухай

અશ્વિન સાંઘી વ્યવસાયે એન્ટ્રેપ્રેન્યોર છે, પણ એમનો રસનો અને શોખનો વિષય છે થ્રિલર રૂપે ઐતિહાસિક નવલકથાઓ લખવાનો! મુંબઈની કેથેડ્રેલ એન્ડ જ્હોન કેનન સ્કૂલમાંથી એમણે માધ્યમિક શિક્ષણ અને સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ એમણે સર્જનાત્મક લેખન - Creative Writing માટે Ph.D.નું કામ પણ હાલમાં હાથ પર લીધું છે. પત્ની અનુશિકા અને પુત્ર રઘુવીર સાથે લેખક મુંબઈમાં રહે છે.

અશ્વિન સાંઘી વ્યવસાયે એન્ટ્રેપ્રેન્યોર છે, પણ એમનો રસનો અને શોખનો વિષય છે થ્રિલર રૂપે ઐતિહાસિક નવલકથાઓ લખવાનો! મુંબઈની કેથેડ્રેલ એન્ડ જ્હોન કેનન સ્કૂલમાંથી એમણે માધ્યમિક શિક્ષણ અને સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ એમણે સર્જનાત્મક લેખન - Creative...

Энэ электрон номыг үнэлэх

Санал бодлоо хэлнэ үү.

Унших мэдээлэл

Ухаалаг утас болон таблет
Андройд болон iPad/iPhone-д Google Ном Унших аппыг суулгана уу. Үүнийг таны бүртгэлд автоматаар синк хийх бөгөөд та хүссэн газраасаа онлайн эсвэл офлайнаар унших боломжтой.
Зөөврийн болон ердийн компьютер
Та компьютерийн веб хөтчөөр Google Play-с авсан аудио номыг сонсох боломжтой.
eReaders болон бусад төхөөрөмжүүд
Kobo Цахим ном уншигч гэх мэт e-ink төхөөрөмжүүд дээр уншихын тулд та файлыг татаад төхөөрөмж рүүгээ дамжуулах шаардлагатай болно. Файлуудаа дэмжигддэг Цахим ном уншигч руу шилжүүлэхийн тулд Тусламжийн төвийн дэлгэрэнгүй зааварчилгааг дагана уу.