Jat Bhani Ni Jatra - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
3 جائزے
ای بک
264
صفحات

اس ای بک کے بارے میں

ફ્રેન્ચ કવિ ફ્રાન્સસિ પોંગેનું પ્રવચન શરૂ થાય તે પહેલાં સાવ વચત્રિ ધટના સભાખંડમાં બેઠેલા સુજ્ઞ શ્રોતાઓને જોવા મળેલી. કવિએ પોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનું અને વહાલ કરવાનું શરૂ કર્યું. શ્રોતાઓ એ ચાળાથી ભારે અચરજમાં પડી ગયા. તેમને થયું કે કવિનું મગજ ચસકી ગયું લાગે છે. પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો કર્યો અને કહ્યું : "તમે સૌએ જોયું કે ટેબલને વહાલ કરું છું. કારણ જાણવું છે? આ ટેબલ એવું કશુંય નથી કરતું કે પોતે ટેબલ નહીં, પણ પિયાનો છે એવી છાપ પડે.' વાચકોને ન છેતરવાના નિર્ધાર સાથે મારા તાબામાં હોય એટલી નિષ્ઠા સાથે માત્ર એટલું જ કહેવું છે કે હું કેવળ ટેબલ છું અને પિયાનો નથી, નથી અને નથી જ.
ફ્રેન્ચ કવિ ફ્રાન્સસિ પોંગેનું પ્રવચન શરૂ થાય તે પહેલાં સાવ વચત્રિ ધટના સભાખંડમાં બેઠેલા સુજ્ઞ શ્રોતાઓને જોવા મળેલી. કવિએ પોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનું અને વહાલ કરવાનું શરૂ કર્યું. શ્રોતાઓ એ ચાળાથી ભારે અચરજમાં પડી ગયા. તેમને થયું કે કવિનું મગજ ચસકી ગયું લાગે છે. પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો...

مزید دریافت کریں

درجہ بندی اور جائزے

3 جائزے

مصنف کے بارے میں

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું. વર્લ્ડ બૅંક અને યુનેસ્કોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત પૂર્વ જર્મની તથા રશિયા માટેના ડેલિગેશનના સભ્ય તરીકે તેમની વરણી થયેલી. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ઍજ્યુકેશનલ ટૅક્નૉલૉજીના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપેલી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે યુવાનો માટે પંચશીલ આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક ઉપરાંત ભાષ્યકાર અને વિચારક તરીકે ઓળખે છે. એમની આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. યુવાનોમાં તેઓ લોકપ્રિય છે તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છટા છે. સન 1997માં સાહિત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. તેઓનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. ગુણવંતભાઈ એટલે શિક્ષણ અને સાહિત્યના સંગમ પર ઊગેલું એક વિચારવૃક્ષ.

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું....

اس ای بک کی درجہ بندی کریں

ہمیں اپنی رائے سے نوازیں۔

پڑھنے کی معلومات

اسمارٹ فونز اور ٹیب لیٹس
Android اور iPad/iPhone.کیلئے Google Play کتابیں ایپ انسٹال کریں۔ یہ خودکار طور پر آپ کے اکاؤنٹ سے سینک ہو جاتی ہے اور آپ جہاں کہیں بھی ہوں آپ کو آن لائن یا آف لائن پڑھنے دیتی ہے۔
لیپ ٹاپس اور کمپیوٹرز
آپ اپنے کمپیوٹر کے ویب براؤزر کا استعمال کر کے Google Play پر خریدی گئی آڈیو بکس سن سکتے ہیں۔
ای ریڈرز اور دیگر آلات
Kobo ای ریڈرز جیسے ای-انک آلات پر پڑھنے کے لیے، آپ کو ایک فائل ڈاؤن لوڈ کرنے اور اسے اپنے آلے پر منتقل کرنے کی ضرورت ہوگی۔ فائلز تعاون یافتہ ای ریڈرز کو منتقل کرنے کے لیے تفصیلی ہیلپ سینٹر کی ہدایات کی پیروی کریں۔