Shiv Na Saat Rahasyo - Gujarati eBook: દેવોના દેવ એવા મહાદેવ વિશેનાં સદીઓથી ખોવાયેલા સત્યની કથા

· R R Sheth & Co Pvt Ltd
Ebook
232
Pages

About this ebook

જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે, પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર સ્વીકાર્યો છે એવા નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં, દીવો પ્રગટે એમ પ્રગટ્યાં છે! વ્યક્તિ શિક્ષિત હોય કે અશિક્ષિત, સંસારી હોય કે સંન્યાસી, સિક્સ્ટીન પ્લસ હોય કે સિક્સ્ટી પ્લસ હોય, એને દેવોના દેવ મહાદેવ વિશે જાણવાનું કુતૂહલ થાય એ સંસ્કારસહજ છે. મિત્રો, તમને કોઈપણ શિવમંદિરમાં પ્રવેશતાં જ પ્રશ્ન થતો હશે કે શિવલિંગનો સાચો અર્થ શું છે? પોતાના દેહ પર ભસ્મ ચોપડવા પાછળ શિવનું કયું રહસ્ય છુપાયું છે? શિવજીએ પોતાના હાથમાં ડમરું અને માનવખોપરી કેમ ધારણ કર્યાં છે? કે પછી પોતાના તાંડવનૃત્ય દ્વારા શિવજીએ માનવજાતને કયો સંદેશો પૂરો પાડ્યો છે? આ અને આવા અનેક કુતૂહલપ્રેરક પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો તમને આ પુસ્તકમાં ખૂબ જ સાદી, સરળ અને સહજ ભાષામાં જોવા – અને વાંચ્યા પછી અનુભવવા મળશે! આપણી સંસ્કાર અને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્તમ ખજાનો એટલે શિવનાં સાત રહસ્યો!
જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે, પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર સ્વીકાર્યો છે એવા નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં, દીવો પ્રગટે એમ પ્રગટ્યાં છે! વ્યક્તિ શિક...

About the author

દેવદત્ત પટ્ટનાયકે ફાર્માસ્યુટિકલ કંપની અને હેલ્થકૅર ક્ષેત્રે ઘણાં વર્ષો સુધી ડૉક્ટર તરીકે પોતાની સેવા આપી છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન એમણે હિન્દુ મહાકાવ્યો, પૌરાણિક શાસ્ત્રો અને દંતકથારૂપ બની ગયેલી દૈવી કથાઓમાં ખૂબ જ રસપૂર્વક સર્જન કર્યું છે. હેલ્થકૅર જેવા ઔદ્યૌગિક ક્ષેત્રે સતત પંદર વર્ષ સુધી કામ કર્યા પછી તેમણે પોતાની કારકિર્દીને નવો જ વળાંક આપ્યો અને હિન્દુ પુરાણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી તેના પર સર્જનકાર્ય અને સાથેસાથે બિઝનેસ મૅનેજમૅન્ટમાં હિન્દુ ધર્મગ્રંથોના સિદ્ધાંતોના પાઠ શીખવવાનું શરૂ કર્યું.  આ અગાઉ આવા જ પૌરાણિક કથાતત્ત્વ પર લખાયેલું એમનું હિન્દુ કેલેન્ડરનાં સાત રહસ્યો પુસ્તક બેસ્ટસેલર બન્યું છે.
દેવદત્ત પટ્ટનાયકે ફાર્માસ્યુટિકલ કંપની અને હેલ્થકૅર ક્ષેત્રે ઘણાં વર્ષો સુધી ડૉક્ટર તરીકે પોતાની સેવા આપી છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન એમણે હિન્દુ મહાકાવ્યો, પૌરાણિક શાસ્ત્રો અને દંતકથારૂપ બની ગયેલી દૈવી કથાઓમાં ખૂબ જ રસપૂર્વક સર્જન કર્યું છે. હેલ્થકૅર જેવા ઔદ્યૌગિક ક્ષેત્રે સતત પંદર વર્ષ સુધી ક...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.