Albert Einstein - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
7 recenzí
E‑kniha
152
Stránky
Nástroje

Podrobnosti o e‑knize

જગતના અનેક મહાપુરુષ, રાજનેતા અને વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ તથા પોતાનો આદર્શ માને છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમાંના એક હતા. આઈન્સ્ટાઈનનું જીવન અત્યંત જટિલ રહ્યું, એમના જટિલ સમીકરણો કરતાં વધુ જટિલ. પરંતુ ચોથા પરિમાણને શોધનારા આઈન્સ્ટાઈનનું જીવન વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં એક બુદ્ધુ બાળક, જેની પાસે ન તો એનાં માતા-પિતાને કોઈ અપેક્ષા હતી કે ન એના શિક્ષકોને. માતા-પિતા ભણાવીને જે બનાવવા માંગતાં હતાં એવું ન બની શકવું, અભ્યાસ પૂરો કર્યા પછી બેરોજગારીના સમયગાળામાં એવી ધટનાઓ બનવી કે જેને કારણે વ્યક્તિ ભાંગી પડે. આ બધા પૈકી માત્ર એક જ કારણ જીવનને નરિાશાથી ભરી દેવા માટે પૂરતું હોય છે; પણ આઈન્સ્ટાઈન નિરાશ ન થયા. એમનું એક એક કાર્ય અનેક નોબલ પુરસ્કાર સમાન હતું, પણ એમને એ પુરસ્કાર દોઢ દાયકાથી ધણા વધુ સમય પછી આપવામાં આવ્યો. આઈન્સ્ટાઈન સમગ્ર વિશ્વને એક કુટુંબ સમાન માનતા હતા. "વસુદૈવ કૌટુમ્બકમ'ની ભાવના એમના હૈયે વસી હતી. એમનાં પ્રેરણાત્મક જીવનના તમામ ગુણોનો સારાંશ આ પુસ્તકમાં મૂકવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો છે.
જગતના અનેક મહાપુરુષ, રાજનેતા અને વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ તથા પોતાનો આદર્શ માને છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમાંના એક હતા. આઈન્સ્ટાઈનનું જીવન અત્યંત જટિલ રહ્યું, એમના જટિલ સમીકરણો કરતાં વધુ જટિલ. પરંતુ ચોથા પરિમાણને શોધનારા આઈન્સ્ટાઈનનું જીવન વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં એક બુદ્ધુ બાળક,...

Zjistit více

Hodnocení a recenze

7 recenzí

Ohodnotit e‑knihu

Sdělte nám, co si myslíte.

Informace o čtení

Telefony a tablety
Nainstalujte si aplikaci Knihy Google Play pro Android a iPad/iPhone. Aplikace se automaticky synchronizuje s vaším účtem a umožní vám číst v režimu online nebo offline, ať jste kdekoliv.
Notebooky a počítače
Audioknihy zakoupené na Google Play můžete poslouchat pomocí webového prohlížeče v počítači.
Čtečky a další zařízení
Pokud chcete číst knihy ve čtečkách elektronických knih, jako např. Kobo, je třeba soubor stáhnout a přenést do zařízení. Při přenášení souborů do podporovaných čteček elektronických knih postupujte podle podrobných pokynů v centru nápovědy.