Chandra Daah

· Storyside IN · Narrated by Parth Shukla
Audiobook
9 hr 39 min
Unabridged
Eligible
Want a free 4 min sample? Listen anytime, even offline. 
Add

About this audiobook

જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ઉત્તમ નમૂના રૂપ એવી વીસ વાર્તાઓનો ગજરો લઇને આવ્યા છે. મૂળ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત એવા સંગ્રહ ' અહા ! કેટલી સુંદર ! હવે આપની પાસે Storytel ના માધ્યમથી રજુ થઇ રહી છે.
જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ...

Discover more

Rate this audiobook

Tell us what you think.

Listening information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can read books purchased on Google Play using your computer's web browser.