પરિવાર સુરક્ષા સાથે મમ્મી-પપ્પાને અનિચ્છનીય અને છેતરપિંડીના કૉલથી વધુ સુરક્ષિત રાખવામાં મદદ કરો. તેમને તમારા પરિવાર સમૂહમાં ઉમેરો, શંકાસ્પદ કૉલ આવે ત્યારે ચેતવણી મેળવો અને છેતરપિંડી કરનારને અવરોધિત કરો. તમે સાથે ન હો ત્યારે પણ તેમને સુરક્ષિત રાખવામાં મદદ કરો.