Brave બ્રાઉઝર અને સર્ચ એન્જિન

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
38.7 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
10 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
અપ્રતિબંધિત ઈન્ટરનેટ
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Brave બ્રાઉઝર અને સર્ચ એન્જિન, જેનો 10.0 કરોડથી વધુ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે એક વધુ સલામત અને વધુ ખાનગી વેબ અનુભવ પ્રદાન કરે છે. બિલ્ટ-ઇન ઍડબ્લોક અને VPN સાથે, તમે વેબ પર માહિતી જોતાં હોવ ત્યારે Brave (બ્રેવ) મૂળરૂપે જ ટ્રેકર્સ અને જાહેરાતોને બ્લોક કરે છે.

🤖 નવું: AI સહાયક
Brave દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે Brave Leo. Leo એ બ્રાઉઝરની સાથે આવતું ફ્રી AI સહાયક છે. પ્રશ્નો પૂછો, જવાબો મેળવો, કોઈપણ ભાષામાં અનુવાદ કરો અને બીજું ઘણું.

🔎 Brave સર્ચ
Brave સર્ચ એ વિશ્વનું સૌથી વધુ પરિપૂર્ણ, સ્વતંત્ર ખાનગી સર્ચ એન્જિન છે.

🙈 ખાનગી બ્રાઉઝર
Brave સાથે વેબમાં સર્ફિંગ કરો સુરક્ષિત અને ખાનગી રીતે. Brave તમારી ઓનલાઇન ગોપનિયતાને ગંભીરતાથી સંભાળે છે.

ઝડપી બ્રાઉઝ કરો
Brave એક ઝડપી વેબ બ્રાઉઝર છે! Brave પેજ લોડ થવાના સમયને ઘટાડે છે, જે વેબ બ્રાઉઝરના પ્રદર્શનને સુધારે છે અને માલવેરથી સંક્રમિત હોય તેવી જાહેરાતોને બ્લોક કરે છે.

🔒 ગોપનિયતા સંરક્ષણ
HTTPS Everywhere (એન્ક્રિપ્ટ કરેલ ડેટા ટ્રાફિક), સ્ક્રિપ્ટ બ્લોકિંગ, કુકી બ્લોકિંગ અને ખાનગી ગુપ્ત ટૅબ જેવા અગ્રણી ગોપનિયતા અને સુરક્ષા ફીચર સાથે સંરક્ષિત રહો. ઓનલાઇન ટ્રેક ન થવાના તમારા કાનૂની અધિકારને દ્રઢ કરવા માટે ડિફોલ્ટ રૂપે જ સક્ષમ કરેલ વૈશ્વિક ગોપનિયતા નિયંત્રણ.

🏆 Brave રિવોર્ડ
તમારા જૂના વેબ બ્રાઉઝરમાં, તમે જાહેરાતો જોઈને ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ચુકવણી કરતાં હતા. હવે, Brave તમારું નવા ઇન્ટરનેટ પર સ્વાગત કરે છે. એવું બ્રાઉઝર જ્યાં તમારા સમયનું મૂલ્ય સમજવામાં આવે, તમારા વ્યક્તિગત ડેટાને ખાનગી રાખવામાં આવે અને તમને તમારા ધ્યાન બદલ ખરેખર વળતર મળે.

Brave વિશે
અમારું મિશન છે એક સલામત, ઝડપી અને ખાનગી બ્રાઉઝર બનાવીને તમારી ગોપનિયતાનું રક્ષણ કરવું, સાથે જ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે જાહેરાતની આવકને વધારવી. Brave નો ઉદ્દેશ્ય ઓનલાઈન જાહેરાત ઇકોસિસ્ટમને લઘુ-ચૂકવણીઓ અને નવા આવક-શેરિંગ ઉકેલ સાથે રૂપાંતરિત કરવાનો છે જેથી વપરાશકર્તાઓ અને પ્રકાશકોને વધુ સારી ડીલ મળી શકે.

Brave વેબ બ્રાઉઝર વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને www.brave.com પર જાઓ.

પ્રશ્નો છે/મદદ જોઈએ?
અમારો સંપર્ક કરો: http://brave.com/msupport. અમને તમારા તરફથી સાંભળવું ગમશે.

Terms of Use: https://brave.com/terms-of-use/
ગોપનિયતા નીતિ: https://brave.com/privacy/

નોંધ: Android 7 અને તે પછીના વર્ઝનને સપોર્ટ કરે છે.

Android માટે શ્રેષ્ઠ ખાનગી વેબ બ્રાઉઝર ઍપ આજે જ ડાઉનલોડ કરો! આત્મવિશ્વાસ સાથે સુરક્ષિત રીતે ઇન્ટરનેટ બ્રાઉઝ કરો.
Brave સાથે વેબ પર સર્ચ કરો, સુરક્ષિત રીતે અને વધુ ખાનગી રીતે
આ રોજ અપડેટ કર્યું
7 ઑક્ટો, 2026
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    લોકેશન, વ્યક્તિગત માહિતી અને અન્ય 3
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
  • સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ અને રિવ્યૂ

37.6 લાખ રિવ્યૂ
Jayesh Patel
18 સપ્ટેમ્બર, 2026
ok
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Naresh Vagela
8 સપ્ટેમ્બર, 2026
❤️❤️❤️
શું તમને આ સહાયરૂપ જણાયું?
Dilip Jadav
19 ઑગસ્ટ, 2026
no open bollyfix
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

આ રિલીઝમાં અમે:

- ટૅબ ગ્રૂપ્સ નિષ્ક્રિય કરવા માટે એક સેટિંગ રજૂ કરી, જેથી તમારા બ્રાઉઝરને કસ્ટમાઇઝ કરવું સરળ બને. આ સેટિંગ્સ → ટૅબ્સ અને ટૅબ ગ્રૂપ્સ પર મળી શકે છે.
- પિક્ચર-ઇન-પિક્ચર વિડિયો પ્લેબૅકમાં વધુ સુધારા કર્યા.
- દેખાવ અને અનુભવની ડિઝાઇનમાં અનેક સુધારા કર્યા.
- અનેક સામાન્ય સ્થિરતા સુધારા કર્યા.
- Chromium 154 પર અપગ્રેડ કર્યું.

પ્રતિસાદ આપવા માટે (https://community.brave.com) ની મુલાકાત લો.
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
અપ્રતિબંધિત ઈન્ટરનેટ
વધુ જાણો

ઍપ સપોર્ટ

ડેવલપર વિશે
Brave Software, Inc.
android@brave.com
580 Howard St Unit 402 San Francisco, CA 94105 United States
+1 650-200-3351

Brave Software દ્વારા વધુ

સમાન ઍપ્લિકેશનો